- 15 May 2021
રોજિંદા જીવનમાં નાની-મોટી બાબતોમાં ઉપયોગી હોમ ટિપ્સ...
રોજિંદા જીવનમાં નાની-મોટી બાબતોમાં ઉપયોગી હોમ ટિપ્સ...
દેશમાં વધી ગયેલી કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા ભારતની સરકારને ઓક્સિજન પૂરવઠો અને અન્ય ઈમરજન્સી સહાયની જરૂ પડી રહી છે. ત્યારે યુએઈમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર સહિત દુનિયાભરના દાતા તેને મદદ પહોંચાડી રહ્યા છે.
અમેરિકાના કોલોરાડોમાં મધર્સ ડે પર યોજાયેલી એક બર્થડે પાર્ટી દર્દનાક હત્યાકાંડમાં પરિણમી હતી. એક યુવાને તેની ગર્લફ્રેન્ડ સહિત એક જ પરિવારના છને શૂટ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી.
ભારત સરકારે વિદેશમાં વસતાં સગાંઓ દ્વારા ભારતીયોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ગિફ્ટ સ્વરૂપે દેવાની છૂટ આપી છે. તેઓ ભારતમાં રહેતા સગાઓને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ગિફ્ટ આપી શકશે.
બન સહારા બેસહારોં કે લીયે, બન કિનારા બેકિનારોં કે લીયે, જો જીયે અપને લીયે તો ક્યા જીયે, જી શકે તો, દુસરોંકે લીયે જી...પોતાના માટે તો સૌ કોઇ જીવે છે પરંતુ...
આજથી ૨૬૧૯ વર્ષ પૂર્વે જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામિનો જન્મ ચૈત્ર સુદ તેરસના શુભ દિને બિહારની ક્ષત્રિયકુંડ નગરીમાં માતા ત્રિશલા રાણીની કૂખે,...
વિશ્વમાં સહુને અજાયબીમાં મૂકી દે તેવી ઘટનામાં વેસ્ટ આફ્રિકન દેશ માલીની ૨૫ વર્ષીય માતા હલિમા સિસ્સેએ મોરોક્કોમાં એક સાથે ચાર-પાંચ નહિ, પરંતુ કુલ નવ બાળકો...
લંડનઃ એક વિશાળ સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના વાઇરસ સામે પહોંચી વળવામાં મલ્ટિવિટામિન્સ, ઓમેગા-૩ અને પ્રોબાયોટિક્સ અથવા વિટામિન ડી સપ્લિમેન્ટ્સ લેવાથી...
અમેરિકાની સૌથી મોટી ક્રૂડ ઓઈલની પાઈપલાઈન પર થયેલા સાયબર એટેક પછી બાઈડેન એડમિનિસ્ટ્રેશને ઈમર્જન્સી જાહેર કરી છે. જે કોલોનિયલ પાઈપલાઈન કંપની પર હુમલો થયો...
ગયા જાન્યુઆરીમાં યુગાન્ડાના પ્રમુખપદે છઠ્ઠી ટર્મ માટે ચૂંટાયેલા યોવેરી મુસેવેનીએ પાટનગર કમ્પાલામાં યોજાયેલા સમારોહમાં શપથ ગ્રહણ કર્યા હતા. વિપક્ષ દ્વારા દેખાવોને ટાળવા માટે શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સત્તાવાર પરિણામો પ્રમાણે...