Search Results

Search Gujarat Samachar

ડો. મોહમ્મદ કમાલ ઈસ્માઈલ તેમનું નામ. તેઓ દુનિયાના એકમાત્ર એવા આર્કિટેક્ટ હતા, જેમને ઈસ્લામના ઈતિહાસમાં પ્રથમ વખત પવિત્ર મક્કા અને મદિનાની મસ્જિદોનો વિસ્તાર...

ગયા માર્ચ અને એપ્રિલ વચ્ચે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ૮૧ ટકાનો વધારો થયા પછી યુગાન્ડા સરકારે દેશમાં કોવિડ – ૧૯ની બીજી લહેર ચાલી રહી હોવાની જાહેરાત કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જશે તો સંભવિત સંપૂર્ણ લોકડાઉન સહિત નિયંત્રણના કડક પગલાંની સરકારે...

 વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના નેતૃત્વ હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીએ ઈંગ્લેન્ડની કાઉન્સિલ ચૂંટણીઓમાં નોંધપાત્ર વિજય હાંસલ કર્યો હતો અને મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીનો...

કાળા મરી ભારતીય મસાલામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ખાવામાં તેનો જુદી જુદી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા સ્ટડીમાં જણાવાયું છે કે પૌષ્ટિક તત્ત્વોથી...

યાત્રાધામ દ્વારકામાં ફરસાણનો ધંધો કરતા પરિવારના મોભી વૃદ્ધનું કોરોનાથી સારવારમાં મૃત્યું થયા બાદ આઘાત લાગતા મૃતકના પત્ની અને બે યુવાન પુત્રોએ ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લીધાની ઘટના સામે આવી હતી.

કોરાના કાળમાં પણ માનવતાને નેવે મુકીને  ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેકશન બનાવી વેચનાર કે કાળા બજાર કરનાર આરોપીઓનો કેસ ન લડવા સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની ડીજીટલ મીટીંગ મળી હતી.  વેન્ટીલેટર પર દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે રેમડેસિવિર...

લોકલ બજારોને વેપાર માટે કોરોના નડી રહ્યો છે. ત્યાં વિદેશોમાં કોરોનાની સ્થિતિ હળવી થતાં અમેરિકા, યુરોપ સહિતના માર્કેટમાંથી સારા પ્રમાણમાં ડિમાન્ડ નીકળવાની શરૂ થઈ ગઈ છે. સ્થાનિક હીરા, કાપડ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચર્સ પાસે મોટા મોટા ઓર્ડર...

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરત પટેલ કોરોના સંક્રમિત થતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલુ હતી. તેમની તબિયત અચાનક બગડતા હોસ્પિટલમાં જ તેમનું અવસાન થયું હતું.

કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર...

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના...