Search Results

Search Gujarat Samachar

કોવિડ-૧૯ મહામારીના આ દિવસોમાં જીવલેણ વાઇરસથી બચવા માટે હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક આપણા રોજિંદા જીવનનો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આ ઉપરાંત સામાજિક...

એ-લેવલ અને GCSE પરિણામોમાં ગરબડોએ બે ઉચ્ચ અધિકારીઓનો ભોગ લીધો છે. જોકે, એજ્યુકેશન સેક્રેટરી ગાવિન વિલિયમસનનો વાળ વાંકો થયો નથી. ઓફક્વોલ (Ofqual)ના વડા સેલી કોલિયરે ૨૫ ઓગસ્ટે પદત્યાગ કર્યાના બીજા દિવસે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને એજ્યુકેશન ચીફ...

કોરોના વાઈરસનો સામનો કરવા ઘરમાં એકાંતવાસનો આદેશ કરાયેલા બ્રિટિશરોને પ્રતિ દિવસ ૧૩ પાઉન્ડના હિસાબે ૧૮૨ પાઉન્ડ સુધીની ચૂકવણી કરવામાં આવનાર છે. આ નાણા સંક્રમણનો ઊંચો દર છે તેવા વિસ્તારોમાં ચૂકવાશે. આ યોજના  ક્લીનર્સ સહિત ઓછી કમાણી કે વેતન ધરાવનારા...

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રગ ગેંગને શોધવા માટે આઠ વર્ષ સુધી ચાલેલી તપાસ પછી નેશનલ ક્રાઇમ એજન્સી(NCA)એ ૧૭ મિલિયન પાઉન્ડની જપ્ત કરેલી સંપત્તિની વિગતો જાહેર કરી છે. તપાસકર્તાઓએ પાકિસ્તાનમાંથી હેરોઇનની આયાત કરવાના ક્રિમિનલ...

• અખિલેશ યાદવ શ્રીકૃષ્ણની ભવ્ય પ્રતિમા અને લખનઉમાં ૧૦૮ ફીટ ઊંચી પરશુરામની મૂર્તિ સ્થાપિત કરવા મેદાને • ક્યારેક બ્રાહ્મણોને જૂતાં મારવાની હાકલ કરનારાં માયાવતી...

‘તમારામાંના કેટલાને યાદ છે કે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે ક્યારે અને કયા ફોર્મેટમાં જીત્યું?’ ‘ચંદ્ર પર માણસે પહેલી વાર પગ ક્યારે મુક્યો?’ ‘વિશ્વની સૌથી લાંબી નદી કઈ?’ ‘વિશ્વ સુંદરીનો તાજ ભારતમાં કોણે કોણે મેળવ્યો?’ આ અને આવા પ્રશ્નો પાંચ-પચ્ચીસ...

ફરજ પ્રત્યે કર્મચારીઓની પ્રતિબદ્ધતા કેટલી છે તે સંગઠનની સફળતા નિર્ધારિત કરે છે. કર્મચારીઓની પ્રતિબદ્ધતા માપવાનો અને જાણવાનો સમય વર્ક ફ્રોમ હોમથી વધારે સારો બીજો કયો હોઈ શકે? જો કર્મચારીઓ સેલ્ફ-મોટીવેટેડ હોય અને પોતાનું કામ પોતાની જાતે સમયસર...

‘નીલે ગગન કે તલે....’ ગીત માટે માટે મહેન્દ્ર કપૂરને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો તો એક સિનિયર ગાયકે એમના ઘરે જઈને અભિનંદન આપ્યા હતા. લતા મંગેશકર કરતાં એ ઉંમરમાં...

હાલમાં વિશ્વ કોરોનાના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતમાં પણ આ મહામારીને કારણે ઘણું નુકસાન થયું છે. લોકો પોતાની સામાન્ય જિંદગી જીવવાની રાહ જોઇ રહ્યાં...