Search Results

Search Gujarat Samachar

 અરબી સમુદ્રમાં રૂ. ૧૫૦ કરોડના ૩૦ કિલો હેરોઈન સાથે ઝડપાયેલા સાત ઈરાની શખ્સોના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તમામને પોરબંદરની ખાસ જેલમાં ધકેલી દેવાયા છે.

આઇએમબીએલ નજીકથી પોરબંદર અને સૌરાષ્ટ્રની ચાર બોટ અને ૨૪ માછીમારના પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયા હતાં.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે જામનગર મહાનગર તેમજ ધ્રાંગધ્રા નગર પાલિકાને જનસુવિધા વૃદ્વિ કામોની ભેટ આપી છે. જે અનુસાર, જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગર પાલિકાની...

સ્ટાફની અછત અનુભવી રહેલા અન્ય કોઈપણ સેક્ટર માટે યુકે કોઈ વિઝા સ્કીમ અમલી બનાવશે નહિ તેમ સૂત્રો દ્વારા જણાવાયું હતું. ક્રિસમસ તહેવાર નજીક આવી રહ્યો છે તે દરમિયાન પુરવઠો ખોરવાય નહિ તે માટે તાજેતરમાં સરકારે HGV ડ્રાઈવર્સ અને પોલ્ટ્રી વર્કર્સ માટે...

યુકેમાં આ શિયાળો ભારે મુશ્કેલી સર્જનારો બની રહેશે કારણકે ગેસની કિંમતોમાં ભારે ઉછાળાથી વધુ ત્રણ એનર્જી પ્રોવાઈડર્સને કામકાજ બંધ કરવાની ફરજ પડી છે. સિટિઝન્સ એડવાઈસના જણાવ્યા મુજબ નવા સપ્લાયર પાસે મોકલાયેલા કસ્ટમર્સને માસિક વધારાના ૩૦ પાઉન્ડ ચૂકવવાના...

પર્યાવરણ બચાવવા માટે વિરોધ પ્રદર્શનો કરી રહેલા ૩૮ દેખાવકારોની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. કેટલાક સપ્તાહથી બ્રિટનમાં પર્યાવરણપ્રેમીઓ દેખાવો કરી રહ્યા છે. દેખાવકારો પેટ્રોલ, ડીઝલ, કોલસા અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણોથી બ્રિટનને મુક્ત બનાવવાની...

બ્રિટિશ શેરીઓમાં મહિલાઓની સલામતી સંદર્ભે ભારે રોષ સર્જાવનારા સારાહ એવરાર્ડ અપહરણ, બળાત્કાર અને હત્યાના ચકચારી કેસમાં ઓલ્ડ બેઈલી કોર્ટે કસૂરવાર ૪૮ વર્ષીય...

એક જ એપોઈન્ટમેન્માં ફ્લુ અને કોવિડ-૧૯ વેક્સિન આપવાનું સલામત રહેશે તેમ પ્રથમ ક્લિનિકલ ટ્રાયલનાં તારણોમાં જણાવાયું છે. ફ્લુ તેમજ ફાઈઝર અને એસ્ટ્રેઝેનેકાની...

શાહી પરિવારમાં પ્રિન્સ હેરીના વધુ એક બોમ્બશેલની સંભાવનાએ ગભરાટ ફેલાયો છે. પ્રિન્સ હેરી તેમના નવા સંસ્મરણ પુસ્તક માટે  માતા પ્રિન્સેસ ડાયનાના જીવન સંબંધે...

દંતકથારુપ જાસૂસી પાત્ર ‘જેમ્સ બોન્ડ’ની ભૂમિકામાં આખરી વખત દેખા દઈ રહેલા અભિનેતા ડેનિયલ ક્રેગની ફિલ્મ ‘No Time to Die’ કોરોના વાઈરસ મહામારીના કારણે ભારે...