Search Results

Search Gujarat Samachar

બળાત્કારી અને હત્યારા પોલીસ ઓફિસર વાયને કુઝેન્સના ૨૬ પોલીસ સહકર્મીઓએ ગત પાંચ વર્ષમાં સેક્સ અપરાધો આચર્યા છે. સેક્સ ક્રાઈમ્સ માટે સજા કરાયેલી છે. આમાંથી બે પોલીસકર્મીને એપ્રિલ મહિનામાં એટલે કે કુઝેન્સ દ્વારા સારાહ એવરાર્ડનાં અપહરણ, બળાત્કાર અને...

ઓક્ટોબર મહિનાના આરંભે બંધ કરાયેલી જોબ રિટેન્શન-ફર્લો સ્કીમની સૌથી ખરાબ અસર લંડનવાસીઓ અને વયોવૃદ્ધ વર્કર્સને લાંબા ગાળાની નોકરી ગુમાવવા બાબતે થશે. અર્થશાસ્ત્રીઓએ બેરોજગારીમાં થોડા વધારાની આગાહી કરી છે કારણકે નોકરી છૂટી ગઈ હોય તેવા વર્કર્સ અછતવાળા...

૨૩૦ બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિક્રમજનક રીતે એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં ૪૦૦ બેડની કોવિડ કેર સુવિધા...

ડ્રાઈવર્સની અછતના કારણે મુશ્કેલીમાં મૂકાયેલા ક્રિસમસ તહેવારને બચાવવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નાટ્યાત્મક ગુંલાટમાં ક્રિસમસની પૂર્વસંધ્યા સુધી રખાયેલી ઈમર્જન્સી વિઝા સ્કીમને લંબાવાઈ છે. ડ્રાઈવર્સની અછતના લીધે માર્કેટ્સની અભરાઈ ખાલી છે તેમજ...

 બ્રિટિશ આર્મીના સૈનિકોએ પેટ્રોલ સ્ટેશન પર ફયુલની ડિલિવરીમાં મદદ કરવાનું શરૂ કરી દીધું છે. બ્રિટનમાં ડ્રાઈવરોની અછતને પગલે પેટ્રોલ સ્ટેશનો પર સપ્લાય લાઇન ઠપ થઈ જવાથી કટોકટીની સ્થિતિ સર્જાઈ છે.

કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેબિનેટ પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિર્વિસટીમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે વાઈવા આપ્યો હતો, વાઈવા પૂર્ણ થયા બાદ યુનિર્વિસટીએ તેઓને પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવા માટે નોટિફિકેશન પ્રસિદ્ધ...

ડાકોર મંદિરમાં શ્રીજીની પૂજા કરવા મામલે વારાદારી વંશની બે બહેનો અને મંદિર ટ્રસ્ટીઓ તથા મેનેજર વચ્ચે ચકમક થઈ હતી. મંદિરની પરંપરા મુજબ રણછોડજીની પૂજા જે તે વારાદારી વંશજનો પુરૂષો દ્વારા કરાયા છે. જો કે ૨ ઓક્ટોબરની સવારે મંદિરમાં ઠાકોરજીની સેવા...

ઔદ્યોગિક સાથે સામાજીક વિકાસ માટે મહત્વનો દિલ્હી-મુંબઇનો ગ્રીન એક્સપ્રેસ હાઇવે માર્ચ ૨૦૨૩માં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હાઇવે કુલ ૧૩૮૦ કિલોમીટની લંબાઇ ધરાવે છે અને તેની પાછળ ૯૮૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આ હાઇવે ગુજરાતમાં ૪૨૩ કિલોમીટરની લંબાઇ...

કચ્છ જિલ્લાના ભુજમાં રહેલા ૪૦૦ વર્ષ જૂના ઐતિહાસિક હમીરસર તળાવને બ્યુટીફિકેશન( સૌંદર્યકરણ) કરવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, કચ્છ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવની અંદર અને બહાર જે પણ બાંધકામ કર્યું છે, તે ત્રણ માસમાં...

રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે જલ જીવન અંતર્ગત વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં તેઓએ પીંપલી ગામના પાણી સમિતિના સદસ્ય રમેશ પટેલનું નામ બોલતા ગ્રામજનોમાં ખુશી છવાઈ...