Search Results

Search Gujarat Samachar

મુંદરા અદાણી પોર્ટ પરથી ૧૬ સપ્ટેમ્બરના ઝડપી લેવામાં આવેલા ૨,૯૯૦ કિગ્રા હેરોઇનથી મુંદરા અદાણી પોર્ટ, તેના સંચાલન અને તેની ઓથોરિટીને કોઇ લાભ થયો છે કે નહી તેની તપાસ કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ને ગુજરાત ખાતેની નાર્કોટિક...

નવો ચહેરો પ્રજામાં જાણીતો કરવા માટે ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનો તેમના વિસ્તાર સહિત તેમને સોંપાયેલા અન્ય વિસ્તારોમાં જનઆશીર્વાદ રેલીઓ યોજી રહ્યા છે, જેના ભાગરૂપે ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય પ્રધાન મુકેશ પટેલે તેમના સુરતના ઓલપાડ મતવિસ્તારમાં...

માતૃગયા તીર્થ બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે ડોશી નોમના પવિત્ર દિવસે હજારો શ્રદ્ધાળુઓએ માતૃતર્પણ વિધિ કરી, પવિત્ર શ્રાદ્ધ પક્ષમાં પિંડદાન કરી માતૃઋણમાંથી મુક્ત થયા હતા. ભારતભરમાંથી ઉમટેલા અંદાજિત ૨૫૦૦૦ કરતાં વધુ પરિવારોએ માતૃઋણ ચૂકવ્યું હતું.

વટારીયાની ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ આગેવાન સંદીપસિંહ માંગરોલા સહિત ૮ લોકો સામે રૂપિયા ૮૫ કરોડની ઉચાપતની ફરિયાદથી ભરૂચ જિલ્લામાં સહકારી અને રાજકારણ ક્ષેત્રે હડકંપ મચી ગઇ છે. વાલિયા પોલીસ મથકે સભાસદે મધરાતે ફરિયાદ...

રાજ્યમાં ટકાવારી મૂજબ સૌથી વધુ વરસાદ, ૧૪૨ ટકા સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલ છે પરંતુ, આ જિલ્લાના કલ્યાણપુર તાલુકાનો સાની ડેમ તાલુકામાં ૪૦ ઈંચ ધોધમાર વરસાદ પછી આજની સ્થિતિએ સિંચાઈ ખાતાના રેકોર્ડ પર સંપૂર્ણ ખાલીખમ્મ એટલે કે તે...

રાજ્યભરમાં ચકચારી બનેલા અમિત જેઠવા હત્યા કેસના આરોપી દિનુ બોઘા સોલંકીને હાઇકોર્ટે શરતી જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે. દેશ છોડીને બહાર નહીં જવા અને રૂ.૧ લાખ બોન્ડ જમા કરાવવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. સીબીઆઇ કોર્ટે ફટકારેલી આજીવન કેદની...

મોરબીના ખોખરા હનુમાનધામ ખાતે સંસ્કૃત અને વેદ વિદ્યાલયના ઉદઘાટન પ્રસંગે આવેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પોતાની પાસે હવે હોદ્દો ન હોવા છતાં અહીં આવવા આમંત્રણ મળ્યું એનો અનેરો આનંદ હોવાનો ભાવ વ્યક્ત કરી પોતે સરકારમાં હતા ત્યારે...

 અરબી સમુદ્રમાં રૂ. ૧૫૦ કરોડના ૩૦ કિલો હેરોઈન સાથે ઝડપાયેલા સાત ઈરાની શખ્સોના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે તમામને જેલ હવાલે કરવાનો હુકમ કરતા તમામને પોરબંદરની ખાસ જેલમાં ધકેલી દેવાયા છે.

આઇએમબીએલ નજીકથી પોરબંદર અને સૌરાષ્ટ્રની ચાર બોટ અને ૨૪ માછીમારના પાકિસ્તાન મરીન સીકયુરીટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયા હતાં.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારે જામનગર મહાનગર તેમજ ધ્રાંગધ્રા નગર પાલિકાને જનસુવિધા વૃદ્વિ કામોની ભેટ આપી છે. જે અનુસાર, જામનગર મહાનગરમાં બે રેલ્વે ઓવરબ્રીજ અને ૧ રેલ્વે અંડરબ્રીજના નિર્માણ કામો માટે કુલ ૧૦૦.૯૮ કરોડ રૂપિયાની મહાનગર પાલિકાની...