Search Results

Search Gujarat Samachar

મુખ્યપ્રધાનપદે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાનપદે નીતિન પટેલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. તેની ઉજવણીનાં ૭માં દિવસે મહાત્મા મંદિરથી રાજ્યમાં રૂ.૫,૩૦૦ કરોડના...

છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયામાં એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ થયા બાદ આ મુદ્દે સાંસદ પરબત પટેલે ડીસામાં એલિવેટેડ ઓવરબ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે ખુલાસો...

ભારત સરકારે ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સાંસ્કૃતિક મંત્રાલયે રાષ્ટ્રગાનના માધ્યમથી...

રિલાયન્સ રિટેલ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)ના રૂપિયા ૨૪,૭૩૧ કરોડના વિલીનીકરણ સોદાને સ્થગિત કરતા સિંગાપોરની ઇમર્જન્સી આર્બિટ્રેટર કોર્ટના ચુકાદાને...

કેન્દ્ર સરકારે લોકસભામાં ઓબીસી અનામત બિલ રજૂ કરવાની સાથે ગુજરાતમાં પટેલોને અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.  ઓબીસી અનામત બિલને વિપક્ષનું પણ સમર્થન...

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતા નથી, માત્ર દેશના હિતો જ સર્વોપરી રહે છે તે તદ્દન સત્ય હકીકત છે.રશિયા સાથેના સંબંધો અત્યારે નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યા છે. એક સમયના જીગરજાન મિત્ર રશિયાએ હવે ભારતને નજરઅંદાજ કરવાનું શરૂ...

ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પક્ષના વિદેશ સંપર્ક વિભાગના સંયોજક તરીકે શ્રી દિગંતભાઈ સોમપુરા સહિત ચાર વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે. શ્રી...

ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ (યુ.કે.) સ્થિત પુષ્ટીમાર્ગીય શ્રીનાથધામ હવેલી, હેરો ખાતે ગત ૨૫ જુલાઇથી ઓગષ્ટ ૨૨ દરમિયાન રોજ ઠાકોરજીના હિંડોળા દર્શનનો લાભ વૈષ્ણવો...

હોલીડે નિયમો હળવા બનાવવાના વિવાદે વરવું સ્વરુપ ધારણ કર્યું છે અને ચાન્સેલર રિશિ સુનાકનો વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને લખેલો પત્ર લીક થઈ જતા આખું કમઠાણ સર્જાયું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસના નિયમો હળવા બનાવવાની તરફેણ કરતા પત્રમાં સુનાકે પ્રવાસ નિયંત્રણો...