Search Results

Search Gujarat Samachar

કોરોના મહામારી સામેની લડાઇમાં ઇતિહાસ સર્જતાં ભારતમાં કોરોના રસીના ૧૦૦ કરોડથી વધુ ડોઝ ફક્ત ૨૭૮ દિવસમાં આપી દેવાયા છે. વિશ્વમાં કોરોના વેક્સિનેશનના ડોઝની...

‘હોટલ રવાન્ડા’ હીરો ૬૭ વર્ષીય પૌલ રુસેસાબેગ્નિયાને આતંકવાદના આરોપસર ફરનાવવવામાં આવેલી ૨૫ વર્ષની જેલની સજાના હાઈ કોર્ટના ચુકાદા સામે રવાન્ડાના પબ્લિક પ્રોસિક્યુશન દ્વારા અપીલ કરવામાં આવી હતી. અપીલમાં પ્રોસિક્યુશન જીતી જશે તો તેમને આજીવન કેદનો...

દક્ષિણ આફ્રિકાના ડ્રગ રેગ્યુલેટરે વેક્સિનની સલામતી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ અને ઉત્પાદક દ્વારા તેનો કોઈ જવાબ ન મળવાથી રશિયન બનાવટની સ્પુતનિક V વેક્સિનને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. સાઉથ આફ્રિકન હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી SAHPRAએ...

•  સુદાનના વડા પ્રધાન હેમ્ડોકને નજરકેદ કરાયાલશ્કરી દળોએ સુદાનના વડા પ્રધાન અબ્દલ્લાહ હેમ્ડોકને નજરકેદ કર્યા હોવાનું અને કેટલાંક પ્રધાનોને અટકમાં લીધાં હોવાનું અલ – હદાથ ટીવી દ્વારા જણાવાયું હતું. સોમવારે વહેલી સવારે લશ્કરી દળોએ વડા પ્રધાનને...

‘ગાંધીજીની પાછળ ગાંડા થનાર એમની હાજરીમાં, એમની જય બોલાવનાર ગુજરાતીઓ; તમે જાગૃત થાઓ. ગુજરાતની લાજ રાખવી હોય તો આળસ છોડો. નહીં તો કાળ જશે અને કહેવત રહેશે...

આઈસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને દુબઇ ઓમાનમાં રમાતી આ ટૂર્નામેન્ટના રાઉન્ડ-૧ના પ્રથમ મુકાબલામાં મેજર અપસેટ સર્જાય હતો. ટી૨૦ વર્લ્ડ...

એક્ઝિક્યુટિવ અને બિઝનેસ કોચ શિલ્પા પંચમતિયાએ તાજેતરમાં લિન્ક્ડઈન પર આફ્રિકામાં ઉછરેલી, અસ્ખલિત અંગ્રેજી નહિ જાણતી છતાં, આગળ વધેલી, લગ્નમાં શોષણનો શિકાર...

અમેરિકન સંશોધકોએ લોકોની ખાવાની આદતો પર ઊંડો અભ્યાસ કરીને તારવ્યું છે કે છેલ્લાં વીસ વર્ષમાં મેદસ્વિતાનું પ્રમાણ વધી રહ્યું છે એની પાછળનું મુખ્ય કારણ ઊંઘવાના...

કાયમ એવું કહેવાય છે કે, મહિલાઓને રસ્તા યાદ રહેતા નથી કે નકશો અપાય તો પણ તે સમજી શકતી નથી. હવે રિસર્ચ આ વાતને ખોટી સાબિત કરી રહી છે. પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ...

વિખ્યાત મેડિકલ જર્નલ લાન્સેટ દ્વારા સ્વીડનમાં હાથ ધરાયેલા અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે એક જ પ્રકારની વેક્સિનના બે ડોઝ લેવાને બદલે બે અલગ અલગ વેક્સિનના...