Search Results

Search Gujarat Samachar

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે ૧ નવેમ્બર, ૨૦૨૧થી બીજી સુચના ન અપાય ત્યાં સુધી મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. સંપર્ક. 020 8553 5471

સૌ પ્રથમ તો આફ્રિકન મૂળના વ્યક્તિ અને ટાન્ઝાનિયામાં જન્મેલા નવલકથા લેખક તથા કશું પણ લીધાં વિના ઈંગ્લેન્ડ આવેલા શરણાર્થી અબ્દુલરઝાક ગુરનાહને પ્રતિષ્ઠિત ૨૦૨૧નો નોબેલ પુરસ્કાર મળ્યો તે બદલ અમે ખૂબ ખુશ છીએ. તેમણે ઘણી તકલીફો વેઠી પણ લેખન પ્રત્યેના...

વલ્લભભાઈ તો તેને રે કહીએ જે પીડ દેશની જાણતા રેખેડા જિલ્લાના કરમસદ ગામો સુપુતની જનની ધન્ય રેબાહોશ વકીલનો ધંધો છોડી, સ્વતંત્રતા કાજે લડ્યા રે

શહેરમાં એમડી નામનું ડ્રગ્સ જામનગરથી સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરના શખ્સને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે ત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયેલા ક્રિકેટર આકાશ મનોજભાઇ અંબાસાણા, તેની પૂર્વ પત્ની અમી સહિત ત્રણ વ્યક્તિઓ ડ્રગ્સ...

દિવાળી પર્વ નજીક છે અને આ વર્ષે સદ્ભાગ્યે કોરોના મહામારી લોકોથી દૂર છે ત્યારે પર્વની ઉજવણીનો એક ઉત્સાહભર્યો માહોલ બની રહ્યો છે. પરંતુ તેમાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વિલન બનીને સામે આવી રહ્યા છે. દિવાળીએ બહારગામ જવા ઈચ્છુકોએ ખિસ્સાનો ભાર...

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડ રૂપિયાની કિંમતનું ત્રણ હજાર કિલો હેરોઇન ઝડપાવના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ત્રણ આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદની એન.આઇ.એ. કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ...

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાને પાટીદાર સમાજને યુવાવર્ગને રાષ્ટ્રીય લશ્કરી ફોર્સમાં પણ સામેલ થવાના ભાગરૂપે પાટીદાર સમાજનો યુવક કે યુવતી આર્મીમાં જોડાય તો પ્રોત્સાહક ઈનામ રૂપે રૂપિયા એક લાખ આપવાની જાહેરાત કરી આહ્વાન કરે છે.

દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા, રોજગારીની તકો ઉભી કરવા અને ૨૦૨૨ની સામાન્ય ચૂંટણી પહેલા પોતાનો રાજકીય પાયો મજબૂત કરવા માટે પ્રેસિડેન્ટ ઉહુરુ કેન્યાટાએ  ૨૨૫ મિલિયન ડોલરનું આર્થિક પ્રોત્સાહક પેકેજ જાહેર કર્યું હતું.  આ પેકેજ મુખ્યત્વે લોકોની ખરીદશક્તિ...

ઘણી વખત રાતે સૂતા પહેલાં હૂંફાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેની પાછળ એક નહીં, અનેક કારણો રહેલાં છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, હૂંફાળુ દૂધ અનિદ્રાની...

કોવિડ ૧૯ના બૂસ્ટર બૂકિંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત સપ્તાહે ૨૦ અને ૨૧ ઓક્ટોબરના બે જ દિવસમાં ૪૬૫,૦૦૦ લોકોએ તેમના બૂસ્ટર ડોઝ માટે બૂકિંગ કરાવ્યું હતુ. ગત સાત દિવસમાં ૭૫૦,૦૦૦થી વધુ લોકોએ બૂકિંગ કરાવ્યા સાથે નેશનલ બૂકિંગ સર્વિસ માટે વ્યસ્ત સપ્તાહ...