Search Results

Search Gujarat Samachar

ફેસબુકના લાઈક અને શેર જેવા ફિચર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ખાસ બનાવે છે, પરંતુ તેના કારણે યુવાનોમાં ડિપ્રેશન જેવી મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે. સોશિયલ...

 ભારતના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાને હાંસલ કરેલી ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ પ્રસંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’), ભૂતાન અને શ્રીલંકાએ ભારતને અભિનંદન પાઠવ્યા...

આગામી ૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલા શ્રી જગન્નાથ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાગ લેવાશ્રી રામ મંદિર સાઉથોલ અને શ્રી જગન્નાથ સોસાયટી યુકેનું સૌને હાર્દિક આમંત્રણ છે. આ ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ૧ નવેમ્બરને સોમવારે...

યુકેએ ગ્રીન ઈનિશિયેટિવની જાહેરાત કરી વિકાસશીલ દેશોમાં સ્વચ્છ ટેકનોલોજીસ વિકસાવવા આગામી પાંચ વર્ષમાં ૩ બિલિયન પાઉન્ડનું ભંડોળ ખર્ચશે. Cop26 સમિટમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે ક્લીન ગ્રીન ઈનિશિયેટિવ ક્લાઈમેટ ચેન્જ સમસ્યાનો હલ...

બાર્કલેઝના વડા અને અમેરિકન બેન્કર જેસ સ્ટાલીએ આખરે રાજીનામું આપવું પડ્યું છે. સ્ટાલીના સ્થાને ભારતીય બેન્કર અને જેપી મોર્ગનના પૂર્વ એક્ઝિક્યુટિવ સીએસ વેંકટક્રિશ્નનને બાર્કલેઝના વડા તરીકેની કામગીરી સુપરત કરાઈ છે. અત્યાર સુધી ગ્લોબલ માર્કેટ્સ...

જે લોકો વેક્સિનના બે ડોઝ લીધા પછી પણ કોવિડથી સંક્રમિત થાય તે તેઓ પણ પરિવારમાં કોવિડના ચેપને આગળ વધારી શકે છે તેમ ઈમ્પિરિયલ કોલેજ લંડન અને યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (HSA) સહિતની સંસ્થાઓનું સંશોધન જણાવે છે. આ સ્થિતિમાં તેઓ વેક્સિન લીધા વિનાના...

ચાન્સેલર રિશિ સુનાકે ૨૭ ઓક્ટોબર બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં તેમના પ્રથમ સંયુક્ત બજેટ અને સ્પેન્ડિંગ રિવ્યૂની રજૂઆત કરી હતી. તેમણે અર્થતંત્રમાં વૃદ્ધિ, નોકરીઓમાં વધારો તેમજ દેવાંમાં ઘટાડાની વાત કરી છે. સુનાકના બજેટના મહત્ત્વપૂર્ણ મુદ્દાની ઝલક આ...

ચાન્સેલર રિશિ સુનાકે જાહેર ક્ષેત્રો માટે ૧૫૦ બિલિયન પાઉન્ડના વધારાના ખર્ચાની ફાળવણીઓ જાહેર કરી છે પરંતુ, તેનો ભાર મધ્યમ આવક મેળવનારા લોકો પર આવવાનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આશરે ૩૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવનારા લાખો લોકોએ જાહેર ખર્ચાનો બોજો...

• વણિક કાઉન્સિલના નવા પ્રોજેક્ટના શુભારંભ નિમિત્તે રવિવાર તા. ૭ નવેમ્બર ૨૧ના રોજ  રાજીવ શર્મા અને વેદાના સંગીતનો કાર્યક્રમ તેમજ સુવિખ્યાત વક્તાઓના વક્તવ્યનો ઝૂમ કાર્યક્રમ રાતના ૮ થી ૯.૩૦ રાખવામાં આવ્યો છે.  Zoom ID / pass word :974 078308નવા...