
આ યુગ એન્ગ્ઝ્યાઈટી (વ્યગ્રતા - ચિંતાતુરતા)નો છે અને કોરોનાકાળ પછી તો ટીનેજર્સ ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ચિંતાનો...

આ યુગ એન્ગ્ઝ્યાઈટી (વ્યગ્રતા - ચિંતાતુરતા)નો છે અને કોરોનાકાળ પછી તો ટીનેજર્સ ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ચિંતાનો...

ઉંમર માત્ર ૧૮ વર્ષ, પણ આજે ટેનિસજગતની ક્ષિતિજે તેનું નામ ઝળહળાં થઇ રહ્યું છે. આ વાત છે યુએસ ઓપન વિમેન્સ ચેમ્પિયન એમ્મા રાડૂકાનૂની. એમ્મા રમતજગતની નવી સેન્સેશન...

પનીરનો સ્વાદ મોળો હોય છે, પરંતુ મોટા ભાગના લોકોને તે પસંદ હોય છે. તે કેટલું સોફ્ટ છે, નરમ છે તેના આધારે તેની તાજગીનો અંદાજ મેળવાતો હોય છે. કાચા પનીરનું...
ટોરી પાર્ટીના કાર્યકરોમાં લિઝ ટ્રસ અને સુનાકની લોકપ્રિયતામાં વધારો થયો છે પરંતુ, અફઘાન કટોકટી મુદ્દે ભારે ગરબડ કરનારા પૂર્વ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબની લોકપ્રિયતા તદ્દન તળિયે પહોંચી હતી. કન્ઝર્વેટિવ હોમ્સના તાજા કેબિનેટ લીગ લોકપ્રિયતા પોલમાં...
૨૦ સપ્ટેમ્બરે શરૂ થયેલી ઓર્ગન ડોનેશન વીકની ઉજવણી માટે BAPS સ્વામીનારાયણ સંસ્થા (BAPS) દ્વારા ઓર્ગન ડોનેશન (અંગદાન) અને તે કરવાની કોઈકની ઈચ્છા માટે પરિવારમાં શા માટે વાતચીત જરૂરી છે તેની સમજ આપતો નવો એજ્યુકેશનલ વીડિયો લોંચ કરાયો હતો.
ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમોભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતીની ઉજવણીલંડનમાં આવેલા ભારતીય હાઈ કમિશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન, લંડન WC1H 9JE ખાતે તા.૨.૧૦.૨૦૨૧ને શનિવારે સવારે ૯.૪૫ વાગે કાર્યક્રમનું આયોજન કરાયું...
પંજાબના ૧૬મા મુખ્યપ્રધાન પદે ચરણજિતસિંહ ચન્નીએ શપથ લીધાઃ પંજાબનાં ૧૬મા મુખ્યપ્રધાન પદે ચરણજિતસિંહ ચેન્નીએ ૨૦ સપ્ટેમ્બરના રોજ હોદ્દો અને ગુપ્તતાનાં શપથ લીધા હતા. તેમની સાથે ડેપ્યુટી સીએમ તરીકે સુખજિન્દરસિંહ રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ શપથ લીધા...
યુકે હાલ ગેસની ભારે અછતનો સામનો કરી રહ્યું છે. ગેસના જથ્થાબંધ ભાવમાં ગયા મહિના પછી જોરદાર ૭૦ ટકાનો ઉછાળો આવ્યો છે અને મુશ્કેલીમાં મૂકાયેલી પ્રોવાઈડર્સ કંપનીઓને મદદ કરવા કરદાતાઓના બિલિયન્સ પાઉન્ડ્સ ખર્ચવા પડે તેવી હાલત સર્જાઈ છે. કરદાતાઓ એનર્જી...
પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર છેલ્લા એક વર્ષથી ભારત અને ચીનની સેના આમનેસામને પોઝિશન લઈને ઊભી છે ત્યારે આ બોર્ડરની સુરક્ષા સંભાળતા અર્ધસૈનિક દળ ITBP માટે ઓલવેધર કન્ટ્રોલ બોર્ડર આઉટપોસ્ટ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો...
સરકારના ખુલ્લેઆમ વિવેચક બની ગયેલા ‘હોટલ રવાન્ડા’ હીરો ૬૭ વર્ષીય પૌલ રુસેસાબેગ્નિયાને આતંકવાદના આરોપસર ૨૫ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. તેમના સમર્થકોએ રાજકીય ઈરાદાથી પ્રેરિત દેખવાની ટ્રાયલ ગણાવી હતી.