Search Results

Search Gujarat Samachar

નવી સરકારમાં આણંદ જિલ્લાના બે ધારાસભ્યોમાંથી એકને સ્થાન મળે તેવી આશા હતી જે ઠગારી નીવડી હતી. કેશુબાપાની સરકારમાં બે વખત, નરેન્દ્ર મોદીના શાસનમાં એક વખત અને વિજયભાઇ રૂપાણીની પહેલી સરકારમાં એક વાર જિલ્લાને પ્રધાન પદ સાંપડ્યું હતું. ભાજપના શાસન...

૨૦૨૪ની લોકસભાની ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદીની સામે વિરોધપક્ષના નેતા તરીકે મમતા બેનરજીને પ્રોજેક્ટ કર્યા હતા. તે સાથે રાહુલ ગાંધીની રાષ્ટ્રીય નેતા તરીકેની વિશ્વસનિયતા પ્રત્યે પણ પક્ષે મજાક ઉડાવી હતી.

જિલ્લાના ૩૫૧ ગામોમાંથી મોટાભાગના ગામોના ૧૦ થી વધુ પરિવારો વિદેશમાં વર્ષોથી સ્થાયી છે. તેનો લાભ માતૃભૂમિને અવારનવાર મળતો હોય છે. ત્યારે ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓ ઊભીકરવા માટે રાજય સરકાર દ્વારા વતનપ્રેમ યોજના જાહેર કરવામાં આવી છે. 

રોકાણકારો સાથે ૧૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં કેરળસ્થિત ફાઇનાન્સિંગ ગ્રુપ અને તેના પ્રમોટરોની કુલ ૩૧.૧૬ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં આવેલી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું...

ગુજરાતમાં જંબુસરના જંગલોમાં મુસ્લિમ યુવાનોને રિક્રુટ કરી જેહાદી પ્રવૃત્તિની તાલીમ આપવામાં આવતી હોવાની ય માહિતી આપવામાં આવી છે. આ આખા ષડયંત્રને પાર પાડવા વિદેશમાં રહેલા આઈએસના હેન્ડલર્સ ડાર્ક વેબનો ઉપયોગ કરીને સંદેશાવ્યવહારોની આપ-લે કરતા હોવાનો...

કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે હું જલ્દી જ કાયદો બનાવી રહ્યો છું. તેના પછી સ્કૂટર, બાઈક, ઓટો રિક્ષા વગેરે પેટ્રોલથી નહીં ચાલે. 

 અત્યંત પૌરાણિક, ઐતિહાસિક અને સુપ્રસિદ્ધ એવા ઉમાપુર અને હાલના ઊંઝા નગરના આ મંદિરમાં વૈદિકકાળથી પાટીદારો મા ઉમિયાની પૂજા-ઉપાસના પૂર્ણ શ્રદ્ધા અને પ્રચંડ આસ્થાથી કરતા આવ્યા છે.ધરતીકંપમાં લુપ્ત થયેલી સરસ્વતી સભ્યતાનો આ પ્રદેશ હોઈ આ પ્રદેશમાંથી...

મુન્દ્રા અદાણી બંદરેથી આયાત કરવામાં આવેલા બે કન્ટેનર અટકાવી ગાંધીધામ ડીઆરઆઈ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન કુલ ૨,૯૮૮.૨૨ કિલોગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પકડાયેલા જથ્થાની કિંમત દસ હજાર કરોડ રૂપિયા સુધીની છે.

હીરા બુર્સની મુલાકાત વેળા કેન્દ્રિય ટેક્સટાઈલ પ્રધાન પિયુષ ગોયલે ડાયમંડના ટ્રેડિંગ પર લાગતી ૨ ટકા ડ્યુટી માફ કરાશે એવી જાહેરાત કરી હતી. આ સાથે ચેમ્બર ઓફ કોમર્સના ઈન્ટરએક્ટિવ સેશનમાં સુરતને જ મેગા ટેક્સટાઈલ પાર્ક મળે તો અમારાથી વધુ ખુશ કોઇ નહીં...

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહેસાણા ખાતે જણાવ્યું હતું કે, પક્ષમાં મોટો ભોગ આપીને કામ કરતા કાર્યકરોને પક્ષના સુવર્ણકાળમાં વધુ મહત્ત્વ આપવું જોઈએ, બીજા પક્ષમાંથી લોકો ભલે આવે પરંતુ પક્ષ માટે જેમણે કામ કર્યું હોય તેવા લોકોને બાકાત...