Search Results

Search Gujarat Samachar

બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી વર્ષ -૨૦૧૭માં ચૂંટાયેલા કિર્તીસિંહ વાઘેલાનો પણ નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કાંકરેજના ખારિયા ગામના સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતાં આ ધારાસભ્યને રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન બનાવતાં પરિવારમાં ખુશીના પોર...

જામનગર શહેર અને જિલ્લામાં ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે વરસેલા ભારે વરસાદ અને પૂરનાં કારણે ઠેર-ઠેર પારાવાર તારાજી થઈ છે. મેઘરાજાએ એક જ રાત્રીમાં ચિત્ર પલટાવી નાખ્યું પરંતુ શહેરીજનો અને ગ્રામજનોએ કદી કલ્પી ન હોય તેવી તારાજી પણ સર્જી દીધી.

ખંભાળિયાના ખજૂરિયા ગામે રહેતા ૪ યુવાનો કાર મારફત વહેલી સવારે લોએજ ગામે જવા નિકળ્યા હતા. નરવાઇથી ચીકાસા વચ્ચે એકાએખ કાર ડિવાઇડર સાથે અથડાઇ પલટી મારી જતાં કારમાં સવારે ઘેલું, મયુર અને કિશનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. 

વરસાદની ખેંચ પછીની વૃષ્ટિએ પણ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કારણકે રાજકોટ, જામનગર અને જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદથી ખરીફ પાકોમાં અને ખેતીની જમીનમાં વ્યાપક નુક્સાન થઇ ચૂક્યું છે. કપાસમાં અને ઠેક ઠેકાણે તલ, મગ અને અડદ જેવા ટૂંકાગાળાના પાકમાં...

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં LLBનો અભ્યાસ કરી રહેલી ૨૪ વર્ષીય યુવતી શહેરમાં સીએ પાસે લાયઝનિંગની ટ્રેનિંગ લેવા ગઇ ત્યારે અલગ અલગ દિવસે સીએ અને તેના ઇન્વેસ્ટર પાવાગઢના ટ્રસ્ટીએ બળજબરી દુષ્કર્મ કરી તેના ન્યૂડ ફોટો...

રાજકોટની રાજશાહી વખતની કોલેજમાં રજવાડાંના સંતાનો અભ્યાસ કરતાં. એવી રાજકુમાર કોલેજ ટ્રસ્ટીની ચૂંટણી કમિશનરની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ઉમેદવાર તરીકે સૌરાષ્ટ્રના ૧૭ રજવાડાંઓના રાજવીઓએ ઉમેદવારી નોંધાવી છે. 

સોમનાથ સાનિંધ્યે વેરાવળ શહેરમાં કાર્યરત રાજ્યની એકમાત્ર સોમાથ સંસ્કૃત યુનિવર્સિટીનું નેક દ્વારા મૂલ્કાયાકન કરી એ પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યની એકમાત્ર યુનિ.ને નેક દ્વારા એ પ્લસ ગ્રેડ મળ્યો હોય જે ગુજરાત અને સોમનાથ માટે ગૌરવ સમાન...

કોરોનાને કારણે દોઢ વર્ષથી સામાન્ય નાગરિકો માટે બંધ રખાયેલા સચિવાલય ૨૧ સપ્ટેમ્બરથી ખુલ્લા મુકવાનો નિર્ણય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. નાગરિકો પોતાની રજૂઆત માટે પ્રધાનો કે અધિકારીઓને મળવા સચિવાલયમાં પ્રવેશી કરશે.

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના ૨૦૨૦ના આંકડા મુજબ કોવિડ મહામારીમાં લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે આવ્યા તો બીજા નંબર મહારાષ્ટ્રના લોકો છે. દેશમાં ૨૦૨૦માં માર્ચથી મે દરમિયાન સજ્જડ લોકડાઉન રહ્યા બાદ નિયમો હળવા કરવામાં આવ્યા...

ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમપ્રકરણમાં કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૭ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧૭૦ વ્યક્તિઓની પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૯૮૨ વ્યક્તિઓની હત્યા થઇ હતી અને તેમાંથી સરેરાશ ૧૮ ટકામાં...