ભાજપના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પડતા મુકાયા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને "નકામા " કહીને સૌને ચોંકાવી દીધા છે.
ભાજપના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પડતા મુકાયા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ નીતિન પટેલ ગાંધીનગરમાં કોઇ કામ ન કરતા હોવાનો નિર્દેશ કરીને "નકામા " કહીને સૌને ચોંકાવી દીધા છે.
અમદાવાદમાં ૧ જૂનથી અત્યાર સુધીમાં કુલ ૬૫૫.૭ મિમી વરસાદની સામે ૩૭૫.૪ મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં ૪૩ ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, ૧ જૂનથી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ૬૫૮.૧ મિમીની સામે ૫૩૪.૬ મિમી વરસાદ પડતાં...

લેસ્ટર અને રેક્સહામમાં ઓફિસીસ ધરાવતા બુશરા અલી સોલિસીટર્સના સ્થાપક બુશરા અલીને નવા રચાયેલા ઈક્વલિટી એન્ડ ડાયવર્સિટી સબ ગ્રૂપના પ્રથમ અધ્યક્ષ નિયુક્ત કરવામાં...
આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવેસીએ ગુજરાતના આંટાફેરા શરૂ કર્યા છે. જોકે, અમદાવાદની મુલાકાત વેળાએ ઓવેસીએ યુપીના બાહુબલી ગેંગસ્ટર અતિક અહેમદને મળવા નક્કી કર્યુ હતું. પણ સાબરમતી જેલ સત્તાવાળાઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી.

શાહી પરિવારથી અલગ પડેલાં પ્રિન્સ હેરી અને મેગન મર્કલને યુએસના પ્રસિદ્ધ ટાઈમ મેગેઝિનની વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ વ્યક્તિઓની વર્ષ ૨૦૨૧ની યાદીમાં સ્થાન...

યુએસ, યુકે અને ઓસ્ટ્રેલિયાએ ચીનનો સામનો કરવાના લક્ષ્ય સાથે ત્રિપક્ષીય સુરક્ષા પાર્ટનરશિપની જાહેરાત કરી છે. Aukus નામે ઓળખાયેલી ભાગીદારી હેઠળ ઓસ્ટ્રેલિયાને...

યુકે પાર્લામેન્ટ્સના સ્પીકર્સે હાઉસ ઓફ કેમન્સમાં રિસેપ્શનમાં હાજરી આપવા મુદ્દે ચીનના રાજદૂત ઝેંગ ઝેગુઆંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જેના કારણે લંડન અને બેઈજિંગ...

યુએસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવાર, ૨૦ સપ્ટેમ્બરે યુનાઈટેડ નેશન્સ ખાતે વિશ્વનેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા...

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું શ્રીમઠ બાઘંબરી ગાદી ખાતે શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું છે. પોલીસ મહંતના શંકાસ્પદ મૃત્યુ સંબંધમાં મઠના લોકોની...

ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) નું સંશોધન કરતાં અને તેની સામે કેમ્પેઈન ચલાવતા ડો. ટેમરી એશોએ જણાવ્યું કે કેન્યાની...