Search Results

Search Gujarat Samachar

અમેરિકાના વરિષ્ઠ વેપાર અધિકારીએ માસ્ટર કાર્ડને નવા કાર્ડ ઈસ્યૂ કરવા પર પ્રતિબંધ મૂકવાના ભારતના જુલાઈ ૨૦૨૧ના નિર્ણયની ખાનગીમાં ટીકા કરી હતી. રોઈટર્સે જોયેલા યુએસ સરકારના ઈમેલ મુજબ તેમણે આ નિર્ણયને નિષ્ઠુર પગલું ગણાવ્યું હતું અને જણાવ્યું કે તેનાથી...

લાખો ઈમિગ્રન્ટ્સને દેશમાં કાયદેસર વસવાટ કરવાની પરવાનગી આપવા અંગેની યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસમાં ડેમોક્રેટિક સભ્યોની દરખાસ્તને યુએસ સેનેટમાં અટકાવી દેવાઈ હતી. મહત્વની બાબતો સંભાળતા સેનેટ પાર્લામેન્ટેરિયને ૧૯ સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ૩.૫ ટ્રિલિયન...

૧૧મી સપ્ટેમ્બરે કેનેડાના મિસિસૌગા શહેરના સ્ટ્રીટ્સવિલ પાર્કમાં ૪૪ વર્ષીય હિંદુ પુરુષ તેમના પરિવાર સાથે નાની ધાર્મિક વિધિ કરી રહ્યા હતા ત્યારે બે ટીનેજરોએ ત્યાં પહોંચીને તેમને અપમાનજનક શબ્દો કહ્યા હતા. તેમણે તે પુરુષ પર હુમલો પણ કર્યો હતો અને...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૭મી સપ્ટેમ્બરને શુક્રવારે સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં જળઝીલણી...

કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં કિડની બહુ ખરાબ રીતે ડેમેજ થઈ રહી છે અને પેશન્ટમાં તેના કોઈ લક્ષણો પણ દેખાતાં ન હોવાનો દાવો અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના...

અમેરિકાની કોર્ટે ઓવરસીઝ રોબોકોલ કૌભાંડમાં સંડોવણી બદલ ગુજરાતના અમદાવાદના રહેવાસી ૪૦ વર્ષીય શહેઝાદખાન પઠાણને ૪૦૦૦થી વધુ અમેરિકનો સાથે એક કરોડ ડોલરની છેતરપિંડી આચરવા બદલ ૨૨ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસના છ આરોપી પૈકી પઠાણ ચોથો આરોપી છે જેને...

અમેરિકાના સૌથી મોટા સ્કૂલ ડિસ્ટ્રિક્ટ ન્યૂયોર્કમાં વિદ્યાર્થીઓ પૂરી ક્ષમતા સાથે સ્કૂલોમાં પાછા ફર્યા છે. આ ઘણાં વાલીઓ માટે રાહતની વાત હશે પણ તેમાં જોખમ પણ છે. ૨ સપ્ટેમ્બરે પૂરા થયેલા અઠવાડિયામાં કુલ સંક્રમણ પૈકી ૨૫ ટકા બાળકો હતા. અમેરિકાના બીજા...

અમેરિકાના ઉદ્યોગપતિ ઇલોન મસ્ક પાસે એટલી સંપત્તિ થઇ ગઇ છે જેટલી માનવ ઇતિહાસમાં આજ દિન સુધી કોઇની પાસે નહોતી. ઇલોન મસ્કની કંપની ટેસ્લાના શેરોમાં આવેલા ઉછાળાના...

આપણને કુદરતે અનેક ઉત્તમ ફળો ભેટરૂપે આપ્યાં છે. જેમાંનું એક ઉમદા અને સુંદર ફળ છે ‘દાડમ’. આ દાડમની આપણા સંસ્કૃત કવિઓએ પોતાના ગ્રંથોમાં અનેક વાર પ્રશંસા કરી...