- 09 Jan 2022

વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત ૧૦૦ લાખ કરોડ ડોલરના સીમાચિહનને પાર થઇ જશે. એક અહેવાલમાં આ માહિતી આપતાં વધુમાં જણાવાયું છે કે વિશ્વના પ્રથમ નંબરના...

વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત ૧૦૦ લાખ કરોડ ડોલરના સીમાચિહનને પાર થઇ જશે. એક અહેવાલમાં આ માહિતી આપતાં વધુમાં જણાવાયું છે કે વિશ્વના પ્રથમ નંબરના...

ફેશનવિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવતી બ્રિટનની સેલફ્રીજ એન્ડ કંપનીના ચાર સ્ટોર પૈકી ઓક્સફર્ડ સ્ટ્રીટમાં આવેલા સ્ટોરની આ ઝલક છે.

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
વિદેશમાં રહેતા ગુજરાતીઓના દાનથી ગામડાઓમાં લાઇબ્રેરી સહિત વિવિધ પ્રાથમિક સુવિધાના કામો કરવા માટે વતન પ્રેમ યોજનાનો આરંભ કરાયો હતો. કેટલાંય વિદેશમાં રહેતાં ગુજરાતીઓ પોતાના વતનનું ઋણ ચૂકવવા તૈયાર છે પણ યોજનાના કંઈ ઠેકાણા જ નથી.ગામડાંઓમાં લાઇબ્રેરી,...
ખટ્ટ-મીઠ્ઠા સંભારણાઓ, અનેક બોધપાઠ આપીને ૨૦૨૧ના વર્ષે વિદાય લીધી છે. નવી આશા, નવા ઉમંગ સાથે વર્ષ ૨૦૨૨નો પ્રથમ સૂર્યોદય થઇ ગયો છે. જોકે, કોરોના વાયરસને કારણે સતત બીજા વર્ષે ૩૧ ડિસેમ્બરની ઉજવણી ફિક્કી બની રહી હતી. મોટાભાગના લોકોએ ઘરમાં તેમજ અનેક...
ગુજરાત સરકારે ગુજરાતના પ્રથમ ૩૨ માળના બીલડીગને મંજૂરી આપી છે. ગુજરાત ટોલ બિલ્ડિંગ પોલિસી હેઠળ આ પ્રકારની પ્રથમ મંજૂરી આપવામાં આવી છે. ૩૨ માળ એટલે કે ૧૧૨ મીટરની ઉંચાઈ ધરાવતું આ બિલ્ડિંગ અમદાવાદમાં આકાર પામશે.મળતી આધારભૂત માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ...
કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા હેલ્થ ઇન્ડેક્સમાં દેશનાં ટોપ-૧૦ રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે. આ ઇન્ડેક્સમાં ૨૦૧૪-૧૫ માં ગુજરાત ત્રીજા ક્રમે હતું. ૨૦૧૮-૧૯ માં ગુજરાત આ ઇન્ડેક્સમાં સાતમા ક્રમે ફેંકાયું હતું. જાહેર કરાયેલા ૨૦૧૯-૨૦ ના ઇન્ડેક્સમાં...
ગુજરાતમાં ૩૦૦ મિલિયન ડોલરના મૂડી રોકાણ સાથે દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી સ્થાપવા માટે મણીકરણ લીથીયમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યના ઉદ્યોગ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ કંપની રિફાઇનરી સ્થાપવા માટેનું સ્થળ હવે પસંદ કરશે. આ રિફાઇનરીમાં હાઇ...
ભાજપના મહિલા નેતા ડો. શ્રદ્ધા રાજપુત દ્વારા ઇશુદાન ગઢવી પર દારૂ પીને મહિલા કાર્યકરોની છેડતીનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેને લઇને ઇશુદાન ગઢવીનું બ્લડ સેમ્પલ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યું હતું. જેમાં ઇશુદાન ગઢવીએ દારૂ પીધો હોવાનું ફલિત થતા ઇન્ફોસીટી...
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વખતે દેશ વિદેશના વડાંઓ વચ્ચે મૈત્રાચારીના પ્રતીકરૂપે ભેટીને કે હસ્તધૂનન દ્વારા અભિવાદન કરવામાં આવે છે, પરંતુ આ વખતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં આ દ્રશ્યો જોવા નહીં મળે.