Search Results

Search Gujarat Samachar

૪૯ વર્ષીય અમેરિકન ઉદ્યોગ સાહસિક ગ્લેન ડી વરાઈઝનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેમણે ગયા મહિને જ જેફ બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના માધ્યમથી અવકાશયાત્રા કરી હતી.

અમેરિકન પ્રમુખ જો બાઈડનની સરકારે એચ1 બી વિઝાધારકોના જીવનસાથી (એચ૪ વિઝા)ને ઓટોમેટિક કામ કરવાનો અધિકાર આપતી પરમીટ ઈસ્યૂ કરવા સંમતિ આપી હતી. તેનો લાભ હજારો ભારતીય – અમેરિકી મહિલાઓને થશે. એચ-૧ બી વિઝાધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ...

 કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે અમેરિકાએ ૧૮ વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે કોરોના વેક્સિનના બુસ્ટર ડૉઝને માન્યતા આપી હતી. વેક્સિન નિર્માતા કંપની ફાઈઝર અને મોડર્નાના નિવેદનમાં આ વાતની પુષ્ટી...

અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતમાં આતંકવાદ અને દુષ્કર્મથી બચીને રહેવા પ્રવાસીઓને સૂચન કરાયું હતું. મહિલાઓને દેશમાં ક્યાંય એકલા પ્રવાસ ન કરવાની ભલામણ કરાઈ હતી.

ટોચની સરકારી એજન્સીઓ માટે મલ્ટિમિલિયન શિલિંગના કેટલાંક પ્રોજેક્ટનું કામ લેનારી કેન્યાની કન્સલ્ટન્સી ફર્મને છેતરપિંડીને લીધે વર્લ્ડ બેંકે બ્લેકલિસ્ટ કરી હતી. વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે તેના કરપ્શન ફાઈટીંગ યુનિટે હાથ ધરેલી તપાસમાં જણાયું હતું...

પૂર્વ આફ્રિકન દેશ મડાગાસ્કરમાં ભૂખમરાની સ્થિતિ અતિ વિષમ બની છે. ત્યાં ભૂખમરાના કારણે લોકો થોર અને તીડ ખાવા મજબૂર બન્યા છે. નિષ્ણાતો મુજબ છેલ્લાં ચાર દાયકામાં આટલો ભયાનક દુષ્કાળ ક્યારેય પડ્યો નથી અને છેલ્લાં ત્રણ વર્ષથી આવી જ પરિસ્થિતિ છે. સંયુક્ત...

લીબિયાના ભૂતપૂર્વ સરમુખત્યાર મુઅમ્મર ગદાફીના એક પુત્ર સૈફ અલ – ઈસ્લા ગદાફીએ આગામી ૨૪ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી લીબિયાના પ્રમુખપદની સ્પર્ધામાં હોવાને સમર્થન આપ્યું હતું. તેમણે તેમનું નોમિનેશન દક્ષિણના સેભા શહેરથી નોંધાવ્યું હોવાને હાઈ નેશનલ ઈલેક્શન...

બહર – અલ – ઘઝલના અવેઈલ શહેરમાં આ વર્ષે મેલેરિયાનો ભોગ બનેલા લગભગ ૪,૦૦૦થી વધુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યારે ૨૫,૦૦૦ બાળકોને આઉટપેશન્ટ તરીકે સારવાર અપાઈ હતી.

બેટ દ્વારકાના ટાપુઓ સુન્ની વકફ બોર્ડના હોવાના દાવા મામલે થયેલ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જે અરજીને ગુજરાત હાઇકોર્ટે દ્વારા ફગાવી દેવામાં આવી છે. કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું છે કે, તમે કૃષ્ણની નગરી પર કેવી રીતે દાવો કરી શકો છો....

ટીચરઃ ભૂરા તેં ક્યારેય કોઈ સારું કામ કર્યું છે?ભૂરોઃ હા સર, હજુ કાલે જ એક વૃદ્ધ કાકા ધીરે-ધીરે ઘરે જતાં હતાં, મેં તેમની પાછળ કૂતરો દોડાવ્યો તેથી તેઓ જલ્દી...