પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા દેશોમાં કિસ્વાહિલી તરીકે પણ જાણીતી સ્વાહિલી ભાષા મોટાપાયે બોલાય છે. અમે ત્યાં હતા ત્યારે કોલોનિયલ શાસનમાં સ્કૂલોમાં તે ભાષા શીખવાડવામાં આવતી ન હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હોય તેવી સ્કૂલોમાં...

