રામાયણમાં સાધુ શબ્દ તો અનેકવાર આવે છે પણ સાધુતા શબ્દ પ્રયોજન એક જ વખત થયું છે. આ સાધુતા શબ્દ સ્વર્ગસ્થ પત્રકાર-લેખક નગીનદાસ સંઘવી માટે ઉપર્યુક્ત છે. તેવું કહીને રામ કથાકાર મોરારિબાપુએ સુરતમાં યોજાયેલા નચિકેતા એવોર્ડ સમારોહમાં નગીનદાસ સંઘવીને...
રામાયણમાં સાધુ શબ્દ તો અનેકવાર આવે છે પણ સાધુતા શબ્દ પ્રયોજન એક જ વખત થયું છે. આ સાધુતા શબ્દ સ્વર્ગસ્થ પત્રકાર-લેખક નગીનદાસ સંઘવી માટે ઉપર્યુક્ત છે. તેવું કહીને રામ કથાકાર મોરારિબાપુએ સુરતમાં યોજાયેલા નચિકેતા એવોર્ડ સમારોહમાં નગીનદાસ સંઘવીને...
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને દવાઓના બેફામ ઉપયોગથી કૃષિ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં...
પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજિત નગર નજીકની ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPP પ્લાન્ટ-૨નાં રિએક્ટરમાં સવારે પ્રચંડ ધડાકો થયો હતો. આ ગોઝારી ઘટનામાં સાત કામદારોના મોત થયાં છે. ૯ જણને ગંભીર અને ૧૫ને સામાન્ય ઈજાઓ થઈ, જ્યારે ત્રણ કામદારો લાપતા હોવાનું...
વર્ષ ૨૦૧૯ના લોકસભા ઇલેક્શનમાં કર્ણાટક ખાતેની એક રેલીમાં જાતિ અંગેના વિવાદીત નિવેદન મામલે રાહુલ ગાંધી સામે સુરત પશ્વિમના ધારાસભ્ય અને હાલના રાજ્ય પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો નથી. જેમાં બધા ફરિયાદ પક્ષે અચાનક કર્ણાટકના...
ઝડપી ઔદ્યોગિકીકરણ સાથે કોર્પોરેટ સામાજિક જવાબદારીથી કચ્છના જીવનધોરણમાં પરિવર્તન કચ્છમાં સીએસઆર અંતર્ગત કરાયેલા કાર્યોનો ચિતાર આપતા પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરાયું હતું. ભુકંપ બાદ કચ્છમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ...
થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયામાં અંબાજી ચાચર ચોકમાં યજ્ઞ શાળામાં લાઉડ સ્પીકર ન વગાડવાની સૂચનાવાળી પત્રિકા વાયરલ થતા બ્રહ્મ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. આમ વધતા રોષને જોઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટએ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધનો હુકમ પાછો લીધો...

એક્શન સિક્વન્સ અને સ્ટંટ માટે પોપ્યુલર બનેલા ટાઈગર શ્રોફની મૂવી ‘ગણપત’નું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેની કાસ્ટમાં એલી એવરામનો ઉમેરો થયો છે. એલી...

રાજસ્થાનનું જોધપુર શહેર પ્રવાસન સ્થળ તરીકે દુનિયાભરમાં જાણીતું છે, પરંતુ આ જિલ્લાનો શેરગઢ તાલુકો અનોખા કારણસર જગવિખ્યાત થયો છે. શેરગઢ સહિતના આસપાસના કેટલાંક...

ઓસ્ટ્રેલિયામાં વૈજ્ઞાનિકોએ અધધધ... ૧૩૦૬ પગ ધરાવતા એક દુર્લભ જીવ શોધી કાઢ્યો છે. આ એક પ્રકારનો મિલીપીડ એટલે કે હજારો પગ ધરાવતો કાનખજૂરા જેવો જીવ છે. નિષ્ણાતો...

કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કોર્ટમાં રજૂ થયેલા ચાર્જશીટમાં અનેક વાતોનો...