Search Results

Search Gujarat Samachar

પાલીતાણા શહેરના હાથીયાધાર વિસ્તારની પાછળના ભાગે આવેલ માસ્તર સોસાયટી નજીક રહેતા અને મજૂરી કામ કરતા જેન્તીભાઇ સરવૈયા લાકડાઓ લેવા માટે શક્તિનગર વિસ્તારમાં ગયા હતા તે વેળાએ જેન્તીભાઇ થોડા સમય પૂર્વે પોતાના ઘરે એક સોનુ નામનું કુતરૂં લાવ્યા હતા.

જખૌથી ૩૫ નોટિકલ માઇલ દૂર દરિયામાં એટીએસની ટીમે કોસ્ટગાર્ડની સાથે જોઈન્ટ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટ અલ હુસૈનીને આંતરીને તેમાં સવાર છ પાકિસ્તાનીઓને રૂ. ૩૮૫ કરોડના હેરોઈન સાથે ઝડપી લીધા છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સની...

અમેરિકામાં હજુયે કોરોનાના પ્રતિ દિન સવા લાખ કેસ આવી રહ્યા છે. ઓમિક્રોનના કેસ પણ લગભગ ત્રણ દિવસે બમણા થઈ રહ્યા છે. આમ છતાં, આશરે ૧૧ કરોડ અમેરિકનોએ યર એન્ડ ટ્રાવેલ પ્લાન બનાવી દીધો છે. અમેરિકન એવિયેશન એસોસિયેશનના મતે, આ વખતે ૨૩ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી...

ઓમિક્રોન વેરિઅન્ટ કોવિડ-૧૯ના મૂળ વાઇરસ અને ડેલ્ટા વાઇરસ કરતા પણ ૭૦ ગણી ઝડપે સંક્રમણ ફેલાવે છે, પરંતુ બીમારીની ગંભીરતાનું સ્તર ખૂબ જ નીચું રહે છે. હોંગકોંગ યુનિર્વિસટી દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ હકીકત કહેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના...

 પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં યોજનારી મિસ વર્લ્ડની સ્પર્ધા તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવી છે. ભારતની મનસા વારાણસી સહિતની ૧૭ સુંદરીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા આયોજકોએ ઈવેન્ટ પાછી ઠેલી હોવાની જાહેરાત કરી હતી. કોરોના પોઝિટિવ યુવતીઓને ક્વોરન્ટાઈન...

વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમ (WEF)એ દાવોસમાાં મળનારી પોતાની વાર્ષિક બેઠક ઓમિક્રોન વેરિએન્ટને કારણે હાલ સ્થગિત કરી છે. જાન્યુઆરીમાં આયોજિત થનારી આ બેઠક હવે વર્ષ ૨૦૨૨ના મધ્યમાં યોજાશે. બેઠકના આયોજકોએ કહ્યું હતું કે ઓમિક્રોનને કારણે પ્રવર્તમાન અનિશ્ચિતતાને...

સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે. ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્ર ખોડલધામના...

ભારત સરકાર દ્વારા કોરોનાના પ્રતિબંધો હળવા કરાતાં આ વર્ષે દેશમાં ૨.૫ મિલિયનથી વધુ લગ્નો યોજાનાર છે. લોકો ધામધૂમથી લગ્નોમાં મહાલી રહ્યા છે. દેશમાં ધૂમ લગ્નોને...

ભારત વિશ્વના તમામ મંચ પરથી આતંકવાદને આશરો આપી રહેલા પકિસ્તાનને બેનકાબ કરી રહ્યું છે. હવે અમેરિકાએ પણ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. અમેરિકી વિદેશ વિભાગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીમાં કોઈ રુચિ નથી...

ઉમરગામ વિસ્તારમાં રહેતી પરિણીતા પાંચ વર્ષ પહેલાં ગર્ભવતી બની હતી. તે સમયે ઉમરગામની એક ખાનગી હોસ્પિટલમાં મહિલાને સિઝેરિયનની પ્રસૂતિ કરાવનાર તબીબ આશેર ૮ ઈંચની ધારદાર કાતર મહિલાના પેટમાં જ ભૂલી ગયો હતો. પાંચ વર્ષ સુધી પેટમાં કાતર સાથે ફરતી મહિલાને...