Search Results

Search Gujarat Samachar

છોટા ઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ મુંબઇની મોડેલ પણ વતનમાં સરપંચના પદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ખાતે આકાર પામી રહેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં રન-વે સહિતનું કામ અત્યારે આગળ વધી રહ્યું છે. જ્યારે ટર્મિનલ બિલ્ડિંગનું બાંધકામ પણ સમાંતરે આગળ વધી રહ્યું છે. ૩૦૪૦ મીટરના રન-વેમાંથી ૨૧૦૦ મીટરનો રન-વે બની...

શ્રીલંકાની નેવીએ તમિલનાડુના ૪૩ માછીમારોની ધરપકડ કરી છે અને તેમની ૬ હોડીઓ જપ્ત કરી લીધી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. તમિલનાડુના માછીમારી એસોસિએશને આ માછીમારોની તાત્કાલિક મુક્તિની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ આ માછીમારોની...

પૂર્વ કચ્છની ધરા ૨ મહિના બાદ ફરી ૩થી વધુની તીવ્રતાના આંચકાથી ધણધણી હતી. ભચાઉથી ૨૫ કિ.મી.ના અંતરે ચોબારીમાં કેન્દ્રબિંદુ નોંધાયું હતું. વાગડની મુખ્ય ફોલ્ટલાઇન સક્રીય થવાની સાથે પૂર્વ કચ્છમાં ૧ થી લઇને ૨.૫ ની તીવ્રતાના કંપનોનો દોર જારી રહ્યો છે

વિપક્ષના હોબાળા વચ્ચે વોટર આઈડીને આધાર સાથે જોડતો ખરડો પસારઃ સોમવારે લોકસભામાં વૉટર IDને આધાર નંબર સાથે જોડતું ચૂંટણી કાયદો સુધારા બિલ ૨૦૨૧ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ પાસ થતા હવે એક જ મતદારના જુદા જુદા સ્થળની મતદાર યાદીમાં નામ દાખલ કરવાના...

ઝાય રિચાર્ડસને ઝડપેલી પાંચ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ એડિલેડ ઓવલમાં રમાયેલી બીજી ડે-નાઈટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૨૭૫ રનના જંગી માર્જિનથી હરાવીને પાંચ ટેસ્ટ...

ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ચારુસેટ સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP)માં પ્રોફેસર ડો. મૃણાલી પટેલ અને પ્રોફેસર ડો....

રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ૨૧ ડિસેમ્બરની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૭ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૭૩ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ૨૧ ડિસેમ્બરે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૩૩ નવા કેસ નોંધાયા છે. ૨...

ગીર અભ્યારણમાં એશિયાટીક સિંહોની જાળવણી માટે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજી સંદર્ભે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે હળવી અને મહત્વપૂર્ણ ટકોર કરી છે. જ્યારે PILની મેટર સુનાવણી માટે આવી ત્યારે સેશનનો સમય પૂર્ણ થવા આવ્યો ત્યારે જસ્ટિસ...

કચ્છના ભૂજ તાલુકાનું કુનરીયા ગામને આમ તો લગાન ફિલ્મથી પણ ઓળખવામાં આવે છે. હિન્દી ફિલ્મ લગાનનું શૂટિંગ કુનરીયા ગામમાં થતાં જ તે દુનિયાના નકશામાં ચમક્યું હતું. જો કે, હવે સમયની સાથે આ ગામ તેની આ ઓળખ બદલવાની સાથોસાથ ગામની દીકરીઓને પણ અલગ રીતે ઓળખ...