
અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...

અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શહેરના ચકચારી ધર્માંતરણ અને ફન્ડિંગ મામલાનાં વડોદરાના સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રેસ્ટનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવતાં શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી.
આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણ કરવાના પ્રકરણમાં પોલીસની સતત તપાસમાં વધુ ૬ આરોપીને ઝડપી લેવાયા છે. બે ટ્રસ્ટીને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. સમગ્ર કેસમાં ચાર આરોપી પોલીસ કસ્ટડીમાં છે જ્યારે ૬ની ધરપકડ થતાં કુલ આંક ૧૦ થયો છે. છ આરોપીને ૪...
રાજ્યમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનોની તપાસ માટે રાજ્યની સીઆઇડી ક્રાઇમની કચેરીએ એનસીઆરપી પોર્ટલ પરથી મોકલવામાં આવે છે. સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા જે તે શહેરને લગતી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ટીપલાઇનો તે શહેરમાં મોકલાય છે, જેમાં વડોદરાને લગતી ટીપલાઇનની...
ધર્મ પરિવર્તનના ઉઠેલા મુદ્દા વચ્ચે જિલ્લામાં વસતા નવ નાગરિકોએ મુસ્લિમ ધર્મમાંથી હિન્દુ ધર્મ અપનાવવા માટે સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરતાં સાત અરજી પર મંજૂરીની મહોર મારતા સુરતના સાત મુસ્લિમ નાગરિકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.
રાજ્યના ૮૬૮૬ ગ્રામ પંચાયતોમાં ૭૪ ટકા વોટિંગઃ રાજ્યની ૮૬૮૬ ગ્રામ પંચાયતોમાં સરપંચની ૮૫૧૩ અને વોર્ડ સભ્યની૪૮,૫૭૩ બેઠક માટે બેલેટ પેપરથી ૧૯ ડિસેમ્બરે યોજાયેલું મતદાન ૭૪.૭૦ ટકા રહ્યું હતું. વર્ષ ૨૦૧૬ ની પંચાયત ચૂંટણીમાં ૮૦.૧૦ ટકા મતદાન થયું હતું,...
‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય...
ઈરાનના અબ્બાસ બંદરથી કચ્છના અદાણી મુન્દ્રા બંદરે મોકલવામાં આવેલા બે કાર્ગો કન્ટેનરમાંથી રૂ. ૨૧ હજાર કરોડના હેરોઈન મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ અફઘાન નાગરિક ૨૧ વર્ષના શોભન આર્યનફર અબ્દુલ હમીદની દિલ્હી એરપોર્ટથી તા. ૧૨મીને રવિવારે...
ઇન્ડિયા એટ ૭૫ બીઆરઓ મોટરસાઇકલ અભિયાન ૨૦૨૧ રેલી હીરો મોટોકોર્પ સાથે મળીને યોજવામાં આવી રહી છે સ્વતંત્ર ભારતના 75માં વર્ષ નિમિત્તે, ભારત પેટ્રોલિયમની ઉજવણીના ભાગરૂપે, “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેનું ભૂજ ખાતે સ્વાગત કરાયું હતું.
ક્રિપ્ટો કરન્સીના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપી રાજકોટના એડવોકેટ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સુરતના ચાર શખ્સે છેતરપિંડી આચરી હતી, પોલીસે બે શખ્સને ઝડપી લીધા હતા જ્યારે અન્ય એક આરોપી દુબઇ નાસી ગયા હતા.