Search Results

Search Gujarat Samachar

ભારતના નાણામંત્રીએ તેમના બજેટમાં ક્સ્ટમ ડ્યુટીને સરળ બનાવતાં ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, મેટલ્સ સહિતના ઉદ્યોગોને રાહત મળી છે. જોકે...

નેપાળમાં કાઠમંડુ નજીક આવેલું છે દ્રક અમિતાભ બૌદ્ધ ભિક્ષુણી કેન્દ્ર. અહીં લ્હામો અને તેની બહેનો કરાટે સહિત આત્મરક્ષાના અન્ય દાવ અજમાવે છે. તેમાં તેમની નિપુણતાને...

મોદી સરકાર 2.0ના પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલા કેન્દ્રિય બજેટ પર વિદેશમાં વસતા એનઆરઆઇને ઘણી આશાઓ હતી. વિદેશમાં વસતા એનઆરઆઇ ભારતમાં મૂડીરોકાણના નિયમોમાં...

આપણું શરીર કેટલું સારી રીતે કામ કરશે તેનો આધાર અંગોની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. જો શરીરનું કોઈ અંગ યોગ્ય રીતે કામ નથી કરતું તો તેનું કારણ અંગોની ઉંમર...

સ્કિનને ગ્લોઈંગ બનાવવા અનેક મહિલાઓ દર મહિને બ્લીચ કરાવે છે. તેનાથી ત્વચા પર જામેલી ગંદકી તથા ટેનિંગની સાથે અણગમતા વાળનો રંગ તો હળવો થઈ જાય છે, પણ કેમિકલ્સથી...

મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકિય વર્ષ માટેના બજેટમાં ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સ પર ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય...

કોંગોની મિલિટરી કોર્ટે પાંચ વર્ષ અગાઉ મધ્ય કોંગોના કસાઇ પ્રાંતમા યુનાઇટેડ નેશન્સ (યુએન)ના તપાસકર્તાઓ માઇકલ શાર્પ અને ઝૈદા કેટલાનની હત્યા કરવા બદલ લગભગ...

કોરોના લોકડાઉનના ગાળામાં લોકડાઉન દરમિયાન યોજાએલી પાર્ટીઓ સંબંધિત કેબિનેટ ઓફિસના વરિષ્ઠ અધિકારી સ્યુ ગ્રે દ્વારા કરાયેલી ઈન્ક્વાયરીનો ૧૨ પાનાનો મર્યાદિત...

નાણામંત્રી નિર્મલા સીતારમને મંગળવારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરતાં ગુજરાત સંબંધિત કેટલીક જાહેરાતો કરી હતી, જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રાજ્ય...

ભારતમાં રાજકીય પક્ષોની ગતિવિધિ પર નજર રાખતા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના રિપોર્ટ પ્રમાણે ભાજપ રૂ. ૪૮૪૭.૭૮ કરોડની સંપત્તિ સાથે દેશનો સૌથી...