Search Results

Search Gujarat Samachar

અમેરિકામાં શ્વેત રાષ્ટ્રવાદી નેતાઓને ૨૦૧૭માં શાર્લોટ્સવિલમાં યુનાઇટ્સ રાઇટ્સ રેલી એટલે કે જમણેરીઓને એક છત્ર નીચે લાવવા માટેની રેલી કાઢવાની ભારે કિંમત ચૂકવવી પડે તેમ છે. આ રેલી પછી થયેલા તોફાનોના પગલે કોર્ટે ૧૭ વ્હાઇટ રાષ્ટ્રવાદી નેતાઓ અને સંગઠનોને...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દેશમાં ઓમિક્રોન વેરિએન્ટનું ભારે આક્રમણ થાય તે અગાઉ જ મોટા પાયે વેક્સિનેશનની તૈયારીઓ આદરી હતી. તેમણે પત્રકાર પરિષદમાં વેક્સિનેશનના જોરદાર ઉછાળામાં આર્મીની મદદ લેવાની જાહેરાત કરવા ઉપરાંત, ભારે વર્કલોડની ફરિયાદ કરી રહેલા...

યુકેમાં બ્રિટિશરોએ ક્રિસમસ દરમિયાન ફરી લોકડાઉનમાં મૂકાવે પડે તેવું જોખમ હોવાની ચેતવણી અપાઈ છે. સાઉથ આફ્રિકા અને બોટ્સવાનાથી ઉદ્ભવેલા કોવિડના સુપરમ્યુટન્ટ વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારને અટકાવવા યુકેએ સાઉથ આફ્રિકા, નામિબિયા, લિસોથો, બોટ્સવાના, એસ્વિટિની...

યુકે સરકાર કોરોના વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટને પાછો પાડવા દૈનિક ૫૦૦,૦૦૦ વેક્સિન ડોઝ આપવાની તૈયારી કરી રહ્યા છે. આનાથી સપ્તાહમાં ૩.૫ મિલિયન વેક્સિન ડોઝ અપાશે. બીજી તરફ, બૂસ્ટર ડોઝ આપવાનો સમયગાળો છ મહિનાથી ઘટાડી ત્રણ મહિનાનો કરી દેવાયો છે. કોમ્યુનિટીમાં...

ઈંગ્લેન્ડમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ દેખાયા પછી કોવિડના નિયમો ફરી લાગુ કરાયા છે ત્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શોપ્સમાં માસ્ક પહેવાનો ઈનકાર કરનારા બ્રિટિશરોએ ૨૦૦ પાઉન્ડનો દંડ ભરવો પડે તેવી શક્યતા છે.

મોડર્ના ફાર્માસ્યુટિકલના સીઈઓએ ચેતવણી આપી છે કે વર્તમાન વેક્સિનથી ઉભી થતી એન્ટિબોડીઝની અસરકારકતા નવા ઓમિક્રોન વેરિએન્ટ સામે આઠ ગણી ઓછી રહેશે. મોડર્ના દ્વારા આ વેરિએન્ટ પર સંશોધન ચાલી રહ્યું છે ત્યારે વર્તમાન વેક્સિન્સ આ વેરિએન્ટ સામે પૂરતા સક્ષમ...

ગુજરાતથી બે જણનું પ્રતિનિધિ મંડળ સુશ્રી સોનલબેન મિશ્રા, સેક્રેટરી અને કમિશ્નર, રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકારની આગેવાની હેઠળ ૨૮-૩૦ નવેમ્બર...

કોરોના મહામારીના કળણમાંથી વિશ્વ માંડ પગભર થઈ રહ્યું હતું ત્યારે વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટ અથવા B.1.1.529 ના આક્રમણે નવેસરથી ચિંતાનો માહોલ સર્જ્યો છે. ભારત અને યુકે સહિત વિશ્વના દેશોમાં કોરોનાના કેસીસ ઘટી રહ્યા છે તેવા સમયે દક્ષિણ આફ્રિકા...

એમ કહેવાય છે કે શેરબજાર અથવા સ્ટોક માર્કેટ જે તે દેશના આર્થિક વિકાસની પારાશીશી ગણાય છે. આ અર્થમાં કોરોના મહામારી પછી ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ કહેવામાં જરા પણ ખોટું નથી. એશિયાના ઉભરતા બજારનો સિતારો ભારત ધીરે ધીરે ચીનને...

ચોક્કસ કિસ્સા સિવાય કોઈ દેશની દુશ્મનાવટ લાંબા સમય સુધી ચાલતી નથી. ગલ્ફ- મધ્ય પૂર્વ રાષ્ટ્રો તરફ નજર કરીએ તો એક સમયના દુશ્મન દેશો એકબીજાની નિકટ સરકી રહ્યા છે. એક સમયે ઈઝરાયેલ સાથે બધા ગલ્ફ દેશોની દુશ્મની સ્પષ્ટ હતી. પાંચ વર્ષ પહેલા સાઉદી અરેબિયાએ...