Search Results

Search Gujarat Samachar

હું ‘ગુજરાત સમાચાર’ મંગાવું છું. મને ‘ગુજરાત સમાચાર’ વાંચવુ બહુ ગમે છે. આ લોકડાઉનના ટાઈમમાં તો એ મારું ભાથું થઈ ગયું છે. બધા સમાચારો જાણવા મળે છે.લતા મંગેશકર ખરેખર સરસ્વતી દેવી હતા. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. આ કાવ્ય એકદમ મનમાં રહ્યું...

કોવિડ – ૧૯ મહામારીને લીધે લાંબો સમય બંધ રહ્યા પછી સ્કૂલો ફરી શરૂ થઈ તેના થોડાક જ દિવસોમાં ઝિમ્બાબ્વેના ટીચર્સ હડતાળ પર ઉતર્યા હતા. પાટનગર હરારેમાં ગયા ગુરુવારે કેટલીક સ્કૂલો ખૂલ્લી હતી પરંતુ. ટીચર્સ યુનિયનોના જમાવ્યા મુજબ બધા ટીચર્સ કામ કરતા...

યમનના યુદ્ધગ્રસ્ત દક્ષિણ વિસ્તાર અબ્યાનમાં યુનાઈટેડ નેશન્સ (યુએન)ના પાંચ કર્મચારીઓનું અલ-કાયદાએ અપહરણ કર્યું હોવાનું મનાય છે. યુ.એન.ના સત્તાવાર નિવેદનમાં અપહરણ માટે કયું જૂથ જવાબદાર છે તેનો ઉલ્લેખ કરાયો નથી. પરંતુ લોકલ મીડિયા પ્રમાણે અલ-કાયદાના...

યુકેમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧.૪૮ પાઉન્ડ સાથે સાતમા આસમાને પહોંચ્યા છે. અગાઉનો પ્રતિ લિટર વિક્રમગત વર્ષની ૨૧ નવેમ્બરે ૧૪૭.૭૨ પેન્સનો નોંધાયો હતો. AAના જણાવ્યા મુજબ રવિવારે પ્રતિ લિટર પેટ્રોલની કિંમત ઉછળીને ૧૪૮.૦૨ પેન્સ થઈ હતી. બીજી તરફ, ડિઝલના...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને ચાન્સેલર રિશિ સુનાકે બ્રિટિશ મ્યુઝિયમ ખાતે આયોજિત બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ઈવેન્ટમાં તેમના સમૃદ્ધ ભારતીય વારસાને સન્માન અર્પ્યું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોકડાઉન પાર્ટીઝ માથે પડી છે કારણકે મેટ પોલીસે તેમના સહિત ૫૦ વ્યક્તિને પાર્ટીગેટ કૌભાંડ સંદર્ભે પ્રશ્નાવલિ પાઠવી છે. આ સંદર્ભે...

પ્રિન્સ ચાર્લ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા કોરોના પોઝિટિવ જાહેર થયા છે. પ્રિન્સ ચાર્લ્સ ગત સપ્તાહે બીજી વખત પોઝિટિવ આવ્યા પછી કેમિલા પણ કોરોના પોઝિટિવ...

યુકેમાં રહેતા ૩૭,૦૦૦ એસાઈલમ સીકર્સ અને શરણાર્થી માઈગ્રન્ટ્સ પાછળ હોટેલ બિલના રોજના ૧.૨ મિલિયન પાઉન્ડ ખર્ચાતા હોવાનું હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હાઉસ ઓફ...

બ્રિટનમાં ડિમેન્શિયા સંબંધિત નવા અભ્યાસમાં ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનના સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે શ્વેત લોકોની સરખામણીએ અશ્વેતો અને સાઉથ એશિયન લોકોમાં ડેમેન્શિયાનું સૌથી વધુ જોખમ જોવા મળ્યું છે. ગરીબ વિસ્તારોમાં આ જોખમનું પ્રમાણ બમણાથી...

ઈંગ્લેન્ડમાં શાળાઓ ખુલી ગઈ છે પરંતુ, ગેરહાજરીનું પ્રમાણ વધુ છે. સત્તાવાર સરકારી ડેટા અનુસાર સપ્ટેમ્બરના અંતથી તમામ વય માટે કોરોના વેક્સિન પ્રાપ્ય હોવાં...