
આંખોમાં એક સપનું હોય, હૈયે હામ હોય ને તેને સાકાર કરવા આકરી મહેનતની તૈયારી હોય તો સમજી લેજો કે તમારી સફળતાને કોઇ રોકી શકવાનું નથી. આ વાત છે બે મિત્રોની,...

આંખોમાં એક સપનું હોય, હૈયે હામ હોય ને તેને સાકાર કરવા આકરી મહેનતની તૈયારી હોય તો સમજી લેજો કે તમારી સફળતાને કોઇ રોકી શકવાનું નથી. આ વાત છે બે મિત્રોની,...
તાલુકાના પડુસ્મા ગામના વતની ભરતભાઈ પટેલ અમદાવાદમાં ઇલેક્ટ્રીકનો વ્યવસાય કરે છે. તેમણે પોતાના ૨૩ વર્ષીય પુત્ર અઢી વર્ષ અગાઉ સ્ટુડન્ટ વિઝા પર મેલબોર્ન મોકલ્યો હતો. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ જય પટેલે અભ્યાસની સાથે સાથે પોતાનો ખર્ચો કાઢવા માટે નોકરી...
શહેરના જાગનાથ મંદિરના એક ટ્રસ્ટી તેમજ બે મહંતોએ અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી અંદાજે રૂા.૪૦ લાખની રકમ ઉપાડી લઈ માલિક ન હોવા છતાં ટ્રસ્ટની મિલકતનું વીલ કરી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાના બનાવ અંગે સમગ્ર શહેરમાં ચકચાર મચી...
શહેરના પાંચ બિલ્ડર અને ફાયનાન્સરને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં રૂ. ૧૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કારણ કે જમીનના થયેલા મોટાભાગના સોદાઓમાં ચોપડી પર જે રકમ દર્શાવવામાં આવી હતી. તે પૈકી મોટાભાગની રકમ રીટર્નમાં દર્શાવી નહીં હોવાના...
જિલ્લાના બોરસદ તાલુકાના બોદાલ ગામની પરિણીતાને વિદેશ લઈ જવાની લાલચ આપી લગ્ન કર્યા બાદ ત્રાસ ગુજાર્યો હતો. બોદાલ ગામે રહેતા પરેશાબેનના લગ્ન દોઢ વર્ષ પૂર્વે સંદિપ ચંદુભાઈ પટેલ સાથે થયા હતા. શરૂઆતમાં લગ્ન જીવન સુખરૂપ ચાલ્યું હતું. દરમ્યાન લગ્નના...
સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યારેક વિકાસ માટેનું મહત્વનું પરિબળ બની રહે છે. જિલ્લાના ભાદરણ ગામમાં હોસ્પિટલ વર્ષોથી બંધ પડી હતી. સ્થાનિકોએ સોશિયલ મીડિયાના મારફતે ૬ મહિનામાં રૂ, ૯૦ લાખની રકમ એકઠી કરી ભાદરણ મિત્ર મંડળ હોસ્પિટલની શરૂઆત કરી છે.

વર્ષ ૨૦૦૨માં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ દ્વારા ગત એક હજાર વર્ષમાં સૌથી પ્રભાવશાળી ૨૦ વ્યક્તિની યાદી જાહેર કરાઈ હતી જેમાં માત્ર બે ભારતીય- મહાત્મા ગાંધી...
દક્ષિણ ગુજરાતમાં પણ કોવિડના ત્રીજા વેરિએન્ટ ઓમિક્રોનએ દસ્તક દીધી છે. સુરતના વરાછા-એ.કે.રોડ પર રહેતા અશ્વનીકુમાર ડાયમંડ મરચન્ટ ઓમિક્રોન વાઇરસની ઝપેટે આવ્યા હોવાનું નોંધાયું છે. પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં ઓમિક્રોન વાઇરસની...
રાજકોટ ગાયત્રીનગર-૫માં રહેતા યુવરાજસિંહ ચુડાસમા નામના ૨૧ વર્ષના યુવાને શોટ ગનથી છાતીમાં ગોળી ધરબી જિંદગી ટુંકાવી દીધી છે. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસે આવી જોતાં મૃતદેહ પાસે બાર બોરની શોટ ગન પડી હતી. મૃતક યુવરાજસિંહના પિતા SRPમાંથી નિવૃત થયા...

ઉત્તર પ્રદેશમાં ગુરુવારે - ૧૦ ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૫૮ બેઠકો માટે મતદાન થશે. આ બેઠકો પરથી ચૂંટણી જંગ લડી રહેલા ૬૧૫ ઉમેદવારોની શૈક્ષણિક...