Search Results

Search Gujarat Samachar

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ પાઠવેલા શાંતિમંત્રણાના પ્રસ્તાવને ઠુકરાવી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને પૂર્વ યુક્રેનના વિદ્રોહી લુહાન્સ્ક અને ડોનેત્સ્ક પ્રાંતોને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી યુદ્ધખોર માનસનો પરચો આપી દીધો છે. રશિયા યુદ્ધ કરવા...

માનવી સૌપ્રથમ પોતાની માગણી અને લાગણી વ્યક્ત કરે તે ભાષા એટલે માતૃભાષા, જે ભાષામાં સ્વપ્ના નિહાળી શકીએ, વિચારી શકીએ તે માતૃભાષા. સાચી વાત એ છે કે માતૃભાષા યાદ કરવાની નહિ, તે માત્ર જીવવાની બાબત છે. સોમવાર, ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી...

ફંડરેઈઝર કેપ્ટન સર ટોમની ચેરિટીની નાણાકીય બાબતો વિશે અવનવા ઘટસ્ફોટ થયા પછી જૂન મહિનામાં યોજાનોરો ફંડ રેઈઝિંગ ઈવેન્ટ કેપ્ટન ટોમ ડે મુલતવી રાખવામાં આવ્યો છે. કેપ્ટન ટોમ ફાઉન્ડેશનને આ ઈવેન્ટના આયોજનમાં મદદ કરી રહેલાં ડેમ એસ્થર રેન્ટઝેને જણાવ્યું...

યુકેમાં પ્રિન્સ હેરીની સુરક્ષા વ્યવસ્થાની સમસ્યાઓ અંગે મેઈલ ઓન સન્ડેમાં પ્રકાશિત એક લેખના સંદર્ભે પ્રિન્સ હેરીએ એસોસિયેટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ (ANL) વિરુદ્ધ બદનક્ષી કાર્યવાહી આરંભી છે. ડ્યૂક ઓફ સસેક્સ ધ સનના પ્રકાશક ન્યૂઝ ગ્રૂપ ન્યૂઝપેપર્સ તેમજ...

અમેરિકાએ ત્યાંના વિઝા મેળવવા ઇચ્છતા કેટલાંક ભારતીય અરજદારોને ઈન પર્સન ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ આપી છે. તેમાં સ્ટુડન્ટ્સ તેમજ વર્ક વિઝા મેળવનારનો પણ સમાવેશ થાય છે. આ વર્ષનાં 31 ડિસેમ્બર સુધી ભારતમાં ડિપ્લોમેટિક મિશનના સંદર્ભમાં આ નિર્ણય લેવાયો હોવાનું...

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની વોલમાર્ટે એક મહિલાને વળતર પેટે ૨.૧ મિલિયન ડોલર ચૂકવવા પડશે. કંપનીના કર્મચારીઓએ આ મહિલા પર ૪૮ ડોલર (લગભગ ૩૬૦૦ રૂપિયા)ના સામાનની...

તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો જેમાં એવું તારણ નીકળ્યું છે કે આપણે વાસ્તવિક ચહેરા કરતા વધારે કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ચહેરાને સાચા માની લઈએ છીએ. આ અભ્યાસમાં કેટલાક વાસ્તવિક વ્યક્તિના ચહેરાના...