
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતની રાધિકા બેરીવાલા ૮૦૦ માંથી ૬૪૦...

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતની રાધિકા બેરીવાલા ૮૦૦ માંથી ૬૪૦...
કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડના એમડી કલ્પેશ પટેલ લોન ફ્રોડ કેસમાં વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એમડી કલ્પેશ પટેલની રૂપિયા ૫૭.૨૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં કેમરોક ઈન્ડસ્ટ્રીઝ...
પોરબંદરમાં બંદરના વિકાસ માટે રૂ. ૬૦ કરોડ ૨૫ લાખ જેટલી મતબર રકમ મંજૂર કરવામાં આવી છે. પોરબદરના બોટ માલિક ભાઈઓ માટે બોટ પાર્કિંગની વ્યવસ્થા ન હોય તેમના માટે ખારવા સમાજ દ્વારા ગુજરાત સરકારમાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી.
કેનેડા કયુબેક પ્રાંતમાં આવેલી ત્રણ કોલેજોને બંધ કરી દેવામાં આવતા ગુજરાતના ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓ અટવાયા છે. વડોદરાના ૨૦ થી વધારે વિદ્યાર્થીઓ હોવાનું કેનેડામાં અભ્યાસ કરતા વડોદરાના અન્ય કોલેજના વિદ્યાર્થી જણાવી રહ્યાં છે.
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે દ્વારા ગુજરાત રમખાણોની ૨૦મી વર્ષીએ યુકે પાર્લામેન્ટમાં યોજાએલી ચર્ચા સંદર્ભે ‘૨૦૦૨ ગુજરાત રમખાણો વેસ્ટમિન્સ્ટર હોલમાં ડિબેટ’ મથાળા સાથેનો પત્ર લેબર સાંસદ કિમ લીડબીટરને લખવામાં આવ્યો હતો. આ પત્ર આ...

ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી રાજકોટના ઉદ્યોગપતિ મહેશ સખીયાના ૧૨ કરોડના ઠગાઈના ગુનામાં સીપી અગ્રવાલે ૭૫ લાખ પડાવ્યાની ફરિયાદ કર્યા બાદ તપાસ...

અમેરિકા અને કેનેડા લઇ જવાની લાલચ આપી અપહરણ અને ખંડણી ઉઘરાવતી ગેંગના સંકજામાં ફસાયેલા ૧૫ ગુજરાતીઓને ગાંધીનગર પોલીસે દિલ્હી સ્થિત એક હોટલમાં દિલધડક ઓપરેશન...

જામકંડોરણામાં ખેડૂતોએ ડુંગળીનું ખરાબ બિયારણ આપવામા આવ્યું હોવાનું જણાવી ખેડૂતોએ કંપની પાસે વળતર આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આશરે ૧૦૦ જેટલા...

શ્રી સીબીએ હાલમાં જ એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાપ્તાહિકોમાં તેમની ABPL કામગીરી હેરો ખાતે ખસેડવાની જાહેરાત કરી હતી તેનાથી મારા કાનમાં જાણે સંગીત રેલાઈ...

ભારતમાં મોટા ભાગના લોકો બે સ્ટોક એક્સચેન્જથી માહિતગાર છે. એક બીએસઇ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું એનએસઇ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બીએસઈ...