
બ્રિટનમાં વર્ષોથી ગીતા ફાઉન્ડેશનના નામે એક અભિનવ યજ્ઞ ચાલુ છે. વ્યવસાયે શિક્ષક પણ આજન્મ સમાજસેવક પરમપૂજ્ય સ્વ. બાલમુકુંદ પરીખ એટલે કે પરીખ સાહેબ દ્વારા...

બ્રિટનમાં વર્ષોથી ગીતા ફાઉન્ડેશનના નામે એક અભિનવ યજ્ઞ ચાલુ છે. વ્યવસાયે શિક્ષક પણ આજન્મ સમાજસેવક પરમપૂજ્ય સ્વ. બાલમુકુંદ પરીખ એટલે કે પરીખ સાહેબ દ્વારા...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી છે. 8 કલાક સુધી ચાલેલી લાંબી પૂછપરછ બાદ EDએ ધરપકડ કરી હતી....

સોજિત્રાઃ દુનિયામાં કોરોના હજુ અકળ ગતિએ કાળો કેર વર્તાવી રહ્યો છે. તેના નિત નવા વેરીએન્ટ માનવજાત માટે જોખમી બની રહ્યા છે. કોરોના સામે રસી સંશોધનમાં અગ્રણી...

પતિ-પત્નીના વિખવાદમાં આત્મઘાતી હુમલાનો રાજ્યનો પહેલો બનાવ ઉત્તર ગુજરાતના મેઘરજના ઇસરી પાસે આવેલ બીટીછાપરા ગામે પતિએ રિસાઇને પિયરમાં આવેલી પત્નીને પકડી...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
લેબર પાર્ટીના પૂર્વ નેતા અને ૧૯૮૩થી સાંસદ રહેલા જેરેમી કોર્બીન તેમને લેબર સાંસદ તરીકે પુનઃ સ્થાપિત કરવામાં ન આવે તો નવી રાજકીય પાર્ટી સ્થાપવા વિચારી રહ્યા છે. જોકે, તેમનું આવું પગલું લેબર પાર્ટીના મતનું વિભાજન કરવા ઉપરાંત, વર્તમાન નેતા સર કેર...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભારતમાં શરુ કરાયેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની મંત્રણાના સંદર્ભે યુકે દ્વારા ભારતીયો માટે ઈમિગ્રેશન નિયમો હળવા કરાશે તેવી અટકળોને ફગાવી દીધી હતી. કન્ઝર્વેટિવ સાંસદ સર એડવર્ડ લેહે કોમન્સમાં આવી રાહતની અટકળો વિશે ચિંતા...
સેરેબ્રલ પાલ્સી ડિસઓર્ડરથી પીડાતા ૧૬ વર્ષીય પુત્ર મીત પુરી માટે સ્થાનિક શાળામાં શિક્ષણ પુરું પાડવામાં નિષ્ફળ હર્ટફોર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલ સામે ૪૪ વર્ષના પિતા વિજય પુરી છેલ્લા ચાર વર્ષથી લડત ચલાવી રહ્યા છે. મીત સેરેબ્રલ પાલ્સીની જન્મજાત ખામી...
બાળસુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું છે કે ૭-૧૦ વયજૂથના બાળકોને શોષણખોરોથી બચાવવા તેમના માટેની ઈન્ટરનેટ સામગ્રી પર ધ્યાન રાખવું જરૂરી છે. ઈન્ટરનેટ વોચ ફાઉન્ડેશન અનુસાર ૭-૧૦ વયજૂથના બાળકોને સાંકળતા સેક્સ એબ્યુઝના ફોટો અને વીડિયોની સામગ્રીમાં ૧૮૬ ટકાનો...
ડચેસ ઓફ કોર્મવોલ કેમિલ્લાએ પોતાની એસ્ટેટમાં ઉગાડાતાં સફરજન પૂરા પાડી સિડાર બિઝનેસમાં પગરણ માંડ્યાં છે. પ્રિન્સ ચાર્લ્સના ગ્લોસ્ટરશાયરસ્થિત નિવાસ હાઈગ્રોવ તેમજ વિલ્ટશાયરમાં કેમિલ્લાની રે મિલ એસ્ટેટ ખાતે ઉગાડાતાં બ્રિટિશ સફરજનમાંથી ‘હાઈગ્રોવ ઓર્ગેનિક...