- 26 Jan 2022

રાજનેતાઓ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. વિશ્વમાં એક પણ દેશ એવો નથી હોતો જેના સત્તાધીશ પર ભ્રષ્ટાચારના આરોપ ન મૂકાયા હોય. રશિયામાં છેલ્લા...

રાજનેતાઓ અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ચૂક્યાં છે. વિશ્વમાં એક પણ દેશ એવો નથી હોતો જેના સત્તાધીશ પર ભ્રષ્ટાચારના આરોપ ન મૂકાયા હોય. રશિયામાં છેલ્લા...

બેલ્જિયમ મૂળની બ્રિટિશ ટીનેજર પાયલટ ઝારા રુધરફોર્ડે એકલપંડે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે. સોલો ફ્લાઈટમાં દુનિયાનો પ્રવાસ કરનારી ઝારા...

મેયર સાદિક ખાનના ગ્રીન પ્લાન હેઠળ લંડનના તમામ વાહનચાલકોએ માઈલ સામે ચૂકવણી કરવાની થશે. મેયર ખાન રોડ પ્રાઈસિંગ સિસ્ટમ દાખલ કરવા માગે છે જેનાથી લોકોને પબ્લિક...

અભિનેત્રી કરિશ્મા તન્ના મુંબઇના બિઝનેસમેન વરુણ બંગેરા સાથે પાંચમી ફેબ્રુઆરીએ લગ્નબંધને બંધાશે. મુંબઇમાં જ યોજાનારા લગ્ન વિશે કરિશ્માએ તો હોઠ સીવી રાખ્યાં...

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
• બ્રહ્માકુમારીઝ UK દ્વારા ઓનલાઈન કાર્યક્રમ શું આપ જાણો છો કે સૃષ્ટિ પર સર્વ પ્રથમ મનુષ્ય - આદિ દેવ - કોણ હતા ? એમની રચના કેવી રીતે થઇ અને એમણે શું કાર્ય કર્યું ? આ બાબતે વિશ્વના અનેક ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ છે. અનેક માન્યતાઓ વચ્ચે સત્ય શું...
અમેરિકાના કેલિફોર્નિયાના ૧૫૦૦ એકર વિસ્તારમાં લાગેલી ભીષણ આગે બિગ સૂર વિસ્તારના જંગલોને ભરડામાં લીધા છે. સૂસવાટા મારતા પવનોને કારણે આગ ખૂબ ઝડપથી ફેલાતા સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને મુખ્ય રસ્તા પરનો ટ્રાફિક પણ બંધ કરાવાયો હતો. શુક્રવારે રાત્રે...
રાખનાં રમકડાંમારા રામે રમતાં રાખ્યાં રેમૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રેરાખનાં રમકડાં, રમકડાં …
વર્ષ ૨૦૨૦માં યોજાયેલી અમેરિકી ચૂંટણી સંબંધી અહેવાલમાં ચોંકાવનારી સ્પષ્ટતા થઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી હાર્યા પછી અમેરિકી સૈન્યના ટોચના અધિકારીઓને મતદાન મશીનો જપ્ત કરવાના આદેશ કર્યા હતા. વ્હાઇટ હાઉસ તરફથી લેખિતમાં...
હિંદમાં ઉગ્યો હતો આઝાદીનો એક તારો રેનામ એનું મહાત્મા ગાંધી જગથી એ નિરાળો રેહિંદમાં ઉગ્યો હતો.....