આગામી ૯ ઓગસ્ટે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કેન્યાએ ૧૮ ડાયસ્પોરા પોલિંગ સેન્ટર શરૂ કર્યા છે. ત્યાં મતદારોની નોધણી હાથ ધરાઈ છે. આગામી છ ફેબ્રુઆરી સુધી ચાલનારા ડાયસ્પોરા વોટર રજિસ્ટ્રેશનમાં ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) - યુગાન્ડા, બુરુન્ડી,...
આગામી ૯ ઓગસ્ટે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા કેન્યાએ ૧૮ ડાયસ્પોરા પોલિંગ સેન્ટર શરૂ કર્યા છે. ત્યાં મતદારોની નોધણી હાથ ધરાઈ છે. આગામી છ ફેબ્રુઆરી સુધી ચાલનારા ડાયસ્પોરા વોટર રજિસ્ટ્રેશનમાં ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) - યુગાન્ડા, બુરુન્ડી,...
કેમરૂનના પાટનગર યાઓન્ડેની જાણીતી નાઈટ ક્લબમાં ધડાકા સાથે ફાટી નીકળેલી આગમાં ૧૭ લોકોનું મૃત્યુ થયું હતું અને કેટલાંક લોકો દાઝી પણ ગયા હતા. સરકારી નિવેદન મુજબ બાસ્ટોસ નજીકની લીવ્સ નાઈટક્લબમાં આ આગ લાગી હતી.
કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના સંક્રમણની તીવ્ર લહેર જોવાં મળે છે ત્યારે યુકેમાં ઓમિક્રોનનો પણ સબ-વેરિએન્ટ દેખાયો છે. યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના જણાવ્યા મુજબ જાન્યુઆરીના પ્રથમ ૧૦ દિવસમાં ઓમિક્રોન BA.2 વેરિએન્ટના ૪૨૬ કેસ નોંધાયા છે જેમાં, લંડનમાં...
ઈંગ્લેન્ડમાં ૨૭ જાન્યુઆરીથી કોરોના પ્લાન બી નિયંત્રણો રદ કરાઈ રહ્યા છે ત્યારે ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ઈંગ્લેન્ડમાં વિદેશથી આવતા અથવા વિદેશ પ્રવાસથી દેશમાં પાછાં આવી રહેલા પ્રવાસીઓના સંદર્ભે કોવિડ ફોરેન ટ્રાવેલ નિયમોમાં ફેરફારની...

પર્યાવરણીય અને અણુશસ્ત્રો સહિતની સમસ્યાઓથી ઘેરાયેલી પૃથ્વી ‘પ્રલયના દિવસ-Doomsday’ તરફ આગળ વધી રહી છે. બુલેટીન ઓફ એટમિક સાયન્ટિસ્ટ્સની જાહેરાત અનુસાર પ્રલયદિન...

જગમશહૂર બિગ બેન ક્લોકનું ૮૦ મિલિયન પાઉન્ડના ખર્ચની નવસજાવટ પછી પુનઃ અનાવરણ કરાયું હતું અને તેના પરિણામથી આશ્ચર્યચકિત લોકો મોમાં આંગળા નાખી ગયા છે. પેલેસ...

આઝાદી બાદ દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની સાથે સાથે કમનસીબે ઘણા મહાન વ્યક્તિઓના યોગદાનને મિટાવવાનું કામ પણ કરાયું હતું. અગાઉ જે ભૂલો થઇ છે તેને આજે દેશ સુધારી...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે યુકે અને ભારતની પાર્ટનરશિપ તેમજ ભારતના ગૌરવ વિશે એશિયન વોઈસ અને ગુજરાત સમાચાર સાથે વિશેષ મુલાકાતમાં...

મૂળ ગુજરાતથી આવેલા અને ઈંગ્લેન્ડના ઈસ્ટ મિડલેન્ડ્સમાં સ્થાયી થયેલા પરિવારના સભ્ય જતીન પટેલ ભારતીય સંસ્કૃતિ ધરાવતા બ્રિટિશ પુરુષ છે. ફેશન બ્રાન્ડ કાલિકાસ...

મુસ્લિમ કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર નુસરત ગનીએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે તેઓ મુસ્લિમ હોવાના કારણે ૨૦૨૦માં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરપદેથી તેમની હકાલપટ્ટી...