
મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં મળી આવતા હિપ્પોપોટેમસ તૃણાહારી પ્રાણીઓનો સમૂહ છે પરંતુ તાજેતરમાં જ બોત્સવાનાના જંગલોમાં હિપ્પોના એક સમૂહને મૃત હાથીની મિજબાની...

મુખ્યત્વે આફ્રિકાના જંગલોમાં મળી આવતા હિપ્પોપોટેમસ તૃણાહારી પ્રાણીઓનો સમૂહ છે પરંતુ તાજેતરમાં જ બોત્સવાનાના જંગલોમાં હિપ્પોના એક સમૂહને મૃત હાથીની મિજબાની...
આ વર્ષનો આ અંતિમ લેખ. આખું વર્ષ વીત્યું અને આપણે શબ્દોના સથવારે એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા. સમયે સમયે આવેલા વિચારોની અભિવ્યક્તિ થતી રહી અને તેની સાથે કેટલાય વાચકોના મનમાં પણ નવા વિચારોના બીજ રોપાયા હશે અથવા તો તેઓની માન્યતા અને ધારણા સાથે...
ફ્રેંચ કંપનીઓ મેરિડિયમ, બોયગ્યૂસ બેટીમેન્ટ્સ ઈન્ટરનેશનલ, કોલાસ અને ADP ( એરપોર્ટ દ પેરિસ)ની સંપૂર્ણ આર્થિક મદદથી મડાગાસ્કરમાં તૈયાર થયેલા રવિનાલા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કરાયું હતું. બન્ને કંપનીઓએ તેમાં સંયુક્ત રીતે ૨૨૦ મિલિયન યુરોનું...
કોરોના વાઈરસનો નવો ઓમિક્રોન વેરિએન્ટ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પણ ભારે પડી રહ્યો છે. ઓમિક્રોનના ફેલાવાને અટકાવવા લાગુ કરાયેલા કેટલાક નિયંત્રણો સામે બળવાખોર ટોરી સાંસદોએ વિરોધ કરી પાર્લામેન્ટ મતદાનમાં વડા પ્રધાન જ્હોન્સનને ક્ષોભજનક સ્થિતિમાં...
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કોરોના વાઈરસ ટ્રાવેલ રેડ લિસ્ટમાં રખાયેલા તમામ ૧૧ દેશને બુધવારથી યાદીમાંથી દૂર કરવાની જાહેરાત કરી હતી. હેલ્થ સેક્રેટરીએ કહ્યું હતું કે યુકે અને વિશ્વમાં જે રીતે ઓમિક્રોન પ્રસરી રહ્યો છે તેને જોતાં વિદેશમાંથી ઓમિક્રોનના...
ગત ક્રિસમસમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કથિતપણે પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસ પણ ત્યાં હાજર હોવાનો ચોંકાવનારો દાવો કરાયો છે. આ સંદર્ભે લીક કરાયેલી વીડિયો ક્લિપ પણ દર્શાવાઈ રહી છે.

ઈંગ્લેન્ડમાં ક્રિસમસના આગમન સમયે ઓમિક્રોનના કેસનો આંકડો જે રીતે વધી રહ્યો છે તેને ધ્યાનમાં લેતાં કોવિડના વધુ નિયંત્રણો ક્યારે લાગુ કરાશે તે બાબતે હજુ રહસ્ય...

વાચક મિત્રો, કેટલાક સબસ્ક્રાઇબર્સને ગુજરાત સમાચારના અંક ઘણા વિલંબથી મળતા હોવાની અમને કેટલીક ફરિયાદો મળી હતી. આ અંગે અમે રોયલ મેઇલનો ફોન અને મેઇલ પર સંપર્ક...

ભૂતાન સરકારે શુક્રવારે દેશના રાષ્ટ્રીય દિવસ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભૂતાનનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલ્પો'થી નવાજવાની...

પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિંગાએ તેમના પૂર્વ વિરોધી પ્રમુખ ઉહુરુ કેન્યાટા સાથે કરેલી આશ્ચર્યજનક સંધિને પગલે મહિનાઓના સસ્પેન્સનો અંત લાવતા જાહેરાત કરી હતી...