
દરરોજના ભોજનમાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ કાઢી વગેરેમાં વપરાતી સુકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આપણું આર્યુવેદ તો હળદરનો મહિમા...

દરરોજના ભોજનમાં કચુંબર તરીકે વપરાતી લીલી હળદર અને શાક-દાળ કાઢી વગેરેમાં વપરાતી સુકી હળદર આપણા શરીર માટે ખૂબ અગત્યની ચીજ છે. આપણું આર્યુવેદ તો હળદરનો મહિમા...

બ્રેઇન ઈન્ટરફેસ ટેક્નોલોજી કંપની ન્યૂરાલિન્કના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે તેમની કંપની આવતા વર્ષથી માનવજાતમાં બ્રેઇન ચિપનું પરીક્ષણ શરૂ કરશે. તાજેતરમાં...

ખારેક લાંબો સમય ટકી શકે છે કેમ કે સૂકી હોય છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન સી જેવા કેટલાય પોષકતત્ત્વોની ભરમાર હોય છે. પરંતુ જો તેનું દૂધ સાથે સેવન...

ભારત અને સેન્ટ્રલ એશિયાના પાંચ દેશોએ અફઘાનિસ્તાનની જનતાને તાત્કાલિક માનવીય સહાય પૂરી પાડવાની અપીલ કરી છે. આ સાથે તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે અફઘાનિસ્તાનની...
ગુજરાત હાઇકોર્ટે વિખૂટા પડેલાં આંતરધર્મીય યુગલનો મેળાપ કરાવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારમાંથી એક વર્ષ પહેલાં હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતી ઘરેથી નાસી જતાં પરિવાર દ્વારા તેમને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ યુવક પર દુષ્કર્મનો કેસ કરાયો હતો...
જિલ્લાના મલાતજ ગામ દયા ફાઉન્ડેશન તથા વિદ્યાનગર નેચર કલબના સહયોગથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મિનિસ્ટર અર્જુનસિંહ ચૌહાણ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગુજરાત પ્રવાસન વિભાગ સાથે રૂબરૂ મુલાકાત લઈ મલાતજ ગામમાં ક્રોકોડાઇલ પાર્ક...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન મળી આવ્યા બાદ ભારત સરકાર દ્વારા હાલ ૧૨ દેશોને હાઇરિસ્ક વાળા દેશોની યાદીમાં રાખ્યા છે. હાઇરિસ્ક વાળા દેશોમાં સામેલ યુકે (લંડન)ની સપ્તાહમાં બે ફ્લાઇટ અમદાવાદ આવી રહ્યા છે. ૧૦ ડિસેમ્બરના લંડનથી ૨૩૬ પેસેન્જરો સાથે...
જિલ્લામાં એપ્રિલ-૨૧માં કોરોનાની બીજી લહેરે ઉપાડો લેતાં લાશોના ખડકલા થઈ ગયા હતા. હયાત સ્મશાન ભૂમિઓમાં અપૂરતી વ્યવસ્થાને પગલે કોવિડ-૧૯ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વહીવટી તંત્ર દ્વારા અતુલ ખાતે હંગામી સ્મશાનભૂમિ બનાવાઈ હતી.
ભાવનગરમાં પુત્રવધુએ સ્મશાનમાં મુખાગ્નિ દઇ સાસુને અંતિમ વિદાય આપ્યાનો પ્રેરણારૂપ બનાવ બનવા પામ્યો છે. સારુ સસરાની સેવા કરનાર પુત્રવધુ જ મુખાગ્નિ આપશે તેવો નિર્ણય ખુદ પુત્રએ લીધો હતો.
પોરબંદરના સમુદ્રમાંથી પગમાં ચીપ લગાડેલા બે કબુતર મળી આવ્યા હતાં. આ કબુતરના પગમાં લગાડેલી ચીપ અંગે સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા એફએસએલની મદદ લઇને તપાસ શરૂ કરાઇ છે.