Search Results

Search Gujarat Samachar

ઓગસ્ટના પ્રારંભે માર-એ-લાગોમાં ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાને એફબીઆઇ દ્વારા પડાયેલા દરોડાને સંલગ્ન એફિડેવિટમાં નામ આવ્યું હોવાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના સાથી...

બ્રિટન પર 70 વર્ષના સૌથી લાંબાગાળા સુધી રાજ કરનાર મહારાણી એલિઝાબેથ બીજાનું 8 સપ્ટેમ્બર 2022ના ગુરુવારના રોજ સાંજે 6-30 કલાકે સ્કોટલેન્ડમાં આવેલા બાલમોરલ...

રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક ઉથલપાથલોના વિશ્વમાં દાયકાઓ સુધી રાજાશાહીની લોકપ્રિયતાને ટકાવી રાખનારા મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનથી સમગ્ર વિશ્વને આંચકો લાગ્યો છે. એલિઝાબેથ એલેકઝાન્ડ્રા મેરી તરીકે જન્મેલાં ક્વીન વિશ્વના સૌથી જૂના અને...

બ્રિટનના દિવંગત ક્વીનને લોકો શ્રદ્ધાંજલિ અર્પવા ઉપરાંત તેમના અંતિમ દર્શન કરી શકે તે માટે બુધવાર 14 સપ્ટેમ્બરની સાંજથી તેમના ફ્યુનરલના દિવસની વહેલી સવાર સુધી વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિટનમાં સૌથી લાંબો સમય શાસન કરનારાં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના...

એન્ટિગુઆ અને બર્બુડા રિપબ્લિક બનવા રેફરન્ડમ યોજવા ઈચ્છુક છે. આ બે ટાપુઓના દેશ 1981માં સ્વતંત્ર થયા હતા છતાં તેમણે યુકેના મોનાર્કને પોતાના દેશના વડા તરીકે રાખ્યા છે. કેરેબિયન રાષ્ટ્રના પ્રાઈમ મિનિસ્ટર ગેસ્ટન બ્રાઉને ક્વીનના નિધનના પગલે કિંગ ચાર્લ્સને...

જ્યોર્તિમઠ - બદ્રીનાથ અને શારદાપીઠ - દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના...

ઈંગ્લેન્ડમાં હોસ્પિટલોમાં સારવાર માટે રાહ જોવાનો બેકલોગ વધી ગયો છે. આઠમાંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં ઓપરેશન અથવા અન્ય પ્રકારની સંભાળની રાહ જોવામાં છે. NHS Englandના જારી કરાયેલા નવા ડેટા મુજબ જુલાઈ મહિનાના અંત સુધીમાં 6.84 મિલિયન લોકો વેઈટિંગ...