- 09 Oct 2022

તમામ અટકળો વચ્ચે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો...

તમામ અટકળો વચ્ચે હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો...

સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે. જ્યારે શ્રેયસ ઐયરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો...

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે જમીન પર ધીરે ધીરે ચાલવાનો પ્રયાસ કરતો જોવા...
લિઝ ટ્રસ સરકારે 45 ટકાનો સૌથી ઊંચો ટેક્સ સ્લેબ નાબૂદ કરવાના પ્રસ્તાવને ગણતરીના દિવસોમાં જ રદ કરવાની નાટ્યાત્મક પીછેહઠ કરવી પડી છે તેને તાજેતરના ઈતિહાસમાં સૌથી મોટા રાજકીય ફીઆસ્કા તરીકે ગણાવી શકાય.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેમિંગ એપ બનાવી સટોડિયાઓ દ્વારા જે રકમની હારજીત થતી હતી તેની ચૂકવણી અને ઉઘરાણી માટે સુરતના ડિંડોલી વિસ્તારના બે શખ્સોને હાથો બનાવી ડમી આધારકાર્ડ, પાનકાર્ડ અને ગુમાસ્તાધારાના આધારે ડમી પેઢી ઉભી કરી ખોટા 55 બેન્ક...
જિલ્લામાં ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. માતર તાલુકાના ઉંઢેરા ગામે આઠમના ગરબા ચાલી રહ્યા હતા તે દરમિયાન લઘુમતિ સમાજના કેટલાક તત્વોએ પથ્થરમારો કરતા 6થી 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. ઉંઢેરા ગામના...
કસલપુર ગામની સીમમાં ONGCના વેલ પર રાત્રી દરમિયાન ભેદી ધડાકો થયો હતો. જે બાદ ગેસ લીકેજ થતા દોડધામ મચી હતી. ઘટનાને પગલે ગામના લોકોની આખોમાં તેમજ ગળામાં બળતરા થવા લાગી હતી. જેથી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. હાલમાં ગામની અંદર આરોગ્ય વિભાગની...
‘પ્રમાણિકતા જ પરમેશ્વર’ ના સુવિચારને સાર્થક કરતો કિસ્સો પેટલાદ તાલુકામાં બન્યો છે. જેમાં સામાન્ય પરિવારમાંથી આવતી ગેરેજ માલિકની પુત્રીને રસ્તામાં પડેલું રૂપિયા 25 લાખ ભરેલું પર્સ મળ્યું હતું. જે તેણીએ પોતાના પરિવારજનોની મદદ લઈ બે કલાકની ભારે...
વડોદરા જિલ્લાના સાવલી નગરમાં દામાજીના ડેરા પાસે ઝંડો લગાવવા મુદ્દે બે કોમના ટોળાં સામસામે આવી જતા ભારે પથ્થરમારો થયો હતો. બનાવના પગલે જિલ્લાના પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સાવલી પોલીસે બંને કોમના કુલ 41 ઇસમો સામે રાયોટીંગનો...
આ વર્ષનું તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક ડો. સ્વાન્તે પાબો નામના વૈજ્ઞાનિકને આપવામાં આવશે તેવું જાહેર થયું છે. સ્વાન્તે પાબોએ આપણા લાખો વર્ષ પહેલાના પૂર્વજોના ડીએનએ પર કામ કર્યું છે. 40 હજાર વર્ષ પૂર્વે આ પૃથ્વી પર જીવતા નિએન્ડરથલ માનવીઓના...