Search Results

Search Gujarat Samachar

હવે નાગરિકો પાસપોર્ટ સંબંધિત કોઇપણ ફરિયાદ સીધા જ અમદાવાદના રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર (આરપીઓ)ને સોશિયલ મીડિયા સાઇટ ‘ટ્વિટર’ પર ટ્વિટ દ્વારા કરી શકે છે.

શહેરમાં આવેલા શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટર્સ પ્રા. લિ.માં છેલ્લા ત્રણ વર્ષથી સપ્લાયર તરીકે નોકરી કરતો યુવાન સોમવારે ૨૫૦૦ કેરેટ રફ હીરા લઈને ભાગી છૂટતાં હીરા ઉદ્યોગમાં ખળભળાટ વ્યાપ્યો છે. 

ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના અધ્યક્ષ ડો. સી. એલ. પટેલની અધ્યક્ષતામાં સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના છઠ્ઠા વાર્ષિકોત્સવ સમારંભમાં ‘મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને વિજ્ઞાન’ અંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક ડો. અનામિક શાહે વ્યાખ્યાન આપ્યું હતું. 

પ્રાચીન વાયકાઓ મુજબ કોઈ રાજા વેશ પલટો કરીને પોતાના પંથકમાં ગરીબો કે જરૂરીયાતમંદ લોકોને વિવિધ પ્રકારની વસ્તુ કે નાણાનું દાન કરતા હતા. 

હ્યુસ્ટનઃ સોશિયલ નેટવર્કિંગ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કંપની ફેસબુકે હવે ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. શોપિંગ સર્ચ એન્જિન ‘ધ ફાઇન્ડ’ને ખરીદીને ઇ-કોમર્સ...

મુંબઈ: વર્ષ ૨૦૦૮માં લેહમેન બ્રધર્સના પતન બાદ 'મહામંદી'ને રોકવા માટે તમામ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સંયુક્ત પ્રયાસ કર્યા હતા, પરંતુ હવે નાણાકીય બજારમાં આવી...

બટાટાની જેમ શક્કરિયાં પણ બારેમાસ મળી રહે છે આમ છતાં હવે જાણે તે ફક્ત ફરાળી વાનગીઓ કે ઊંધિયાની સિઝન પૂરતાં જ સીમિત થઇ ગયા હોય તેવું લાગે છે. બહુ ઓછા લોકો...