Search Results

Search Gujarat Samachar

હમશકલ પાસપોર્ટના આધારે અમેરિકા જઈને પરત આવેલા દક્ષાબેન પટેલ અને જૈમીન પટેલ અને ભીખાભાઈ પટેલ અમદાવાદ એરપોર્ટ ઉપરથી વર્ષ 2011ના રોજ પકડાયા હતા. જે કેસ ચાલતા એડીશનલ ચીફ મેટ્રોપોલીનટ મેજિસ્ટ્રેટ બી.એચ.કાપડિયાએ ત્રણેય આરોપીને નિર્દોષ છોડી મુકયા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતોના 18 પદાધિકારીઓ, સભ્યો સાથે નવી દિલ્હીમાં મુલાકાત બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાને ગુજરાતમાં પંચાયતીરાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટેની જે કામગીરી થઈ છે તેમાં પંચાયતના સભ્યોના યોગદાન અંગે...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરને ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બોલર્સમાંનો એક માનવામાં આવે છે. આ દિગ્ગજ બોલરને લાગે છે કે જો વિરાટ કોહલી તેના સમયકાળમાં...

ઇંગ્લેન્ડને 2017માં વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર મહિલા પેસ બોલર આન્યા શ્રુબ્રસોલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે 2009...

એક સમયે ભાજપે ટિકિટ ન આપતા ખુલ્લેઆમ બળવો કરનારા પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ ફરીથી ભાજપમાં જોડાયા હતા. છેક સાણંદથી રોડ શો કરીને ગાંધીનગરના કોબા સ્થિત શ્રી કમલમે પહોંચેલા કમાભાઈ પોતાની સાથે કોથળા ભરીને ચણા આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડા પ્રધાનના દિશાનિર્દેશમાં યોગ-આયુર્વેદના ભારતીય જ્ઞાન-પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો પ્રાચીન વારસો આજે વૈશ્વિક...

છત્તીસગઢ આદિવાસી બહુમતી ધરાવતું રાજ્ય છે. અહીં ગુજરાત કે બિહારની જેમ પૂર્ણ દારૂબંધી નથી, કેમ દારૂનું સેવન આદિવાસી સંસ્કૃતિનો હિસ્સો ગણાય છે. 

કેલિફોર્નિયાના દરિયાકિનારાના ટ્વિલાઈટ ઝોન તરીકે જાણીતા વિસ્તારમાં અનોખી કહી શકાય તેવી સ્ટ્રોબેરી સ્કિવડ ફિશ નજરે પડી છે. આમાંથી એક બ્લુ આઈવાળી છે તો બીજી...

યુકે ટ્રેઝરીના ઈકોનોમિક સેક્રેટરી જ્હોન ગ્લેન દ્વારા રોયલ મિન્ટ ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઈન્સ માટે નોન-ફંગિબલ ટોકન્સ (Non-fungible token - NFTs)ની કામગીરી હાથ ધરી રહી હોવાનો અણસાર અપાયો છે. હજુ ભાવિ અભિગમના પ્રતીક વિશે ચોક્કસ યોજના કે વિગતો...