હોમ ઓફિસ એસાઈલમ સીકર્સને તેમની અરજીના પ્રોસેસિંગ અને સેટલમેન્ટ માટે રવાન્ડા મોકલવાની યોજનામાં આગળ વધી રહેલ છે જેની જાહેરાત ટુંક સમયમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કરશે. હોમ ઓફિસ દ્વારા ધ ટાઈમ્સના અહેવાલને રદિયો આપવામાં આવ્યો નથી. જોકે, મિનિસ્ટર...
હોમ ઓફિસ એસાઈલમ સીકર્સને તેમની અરજીના પ્રોસેસિંગ અને સેટલમેન્ટ માટે રવાન્ડા મોકલવાની યોજનામાં આગળ વધી રહેલ છે જેની જાહેરાત ટુંક સમયમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કરશે. હોમ ઓફિસ દ્વારા ધ ટાઈમ્સના અહેવાલને રદિયો આપવામાં આવ્યો નથી. જોકે, મિનિસ્ટર...
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC) ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટી (EAC) સંધિ પર હસ્તાક્ષર કરી આ જૂથના સાતમા સભ્ય તરીકે દાખલ થયું છે. કેન્યાના પ્રમુખ અને EACના વર્તમાન ચેરમેન ઉહુરુ કેન્યાટા અને કેન્યાની મુલાકાતે આવેલા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના...
ઝિમ્બાબ્વેની સેન્ટ્રલ બેન્કે ફૂગાવાને કાબુમાં રાખવાના પ્રયાસરૂપે મુખ્ય પોલિસી ઈન્ટરેસ્ટ રેટ 60 ટકાથી વધારીને વિક્રમજનક 80 ટકાનો કર્યો છે. ફાઈનાન્સિયલ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર ઝિમ્બાબ્વેનો ઈન્ટરેસ્ટ રેટ વિશ્વમાં વર્તમાનમાં સૌથી ઊંચો...
ચાન્સેલર રિશિ સુનાકે સ્વીકાર્યું છે કે તેઓ ચાન્સેલર બન્યા પછી એક વર્ષ કરતા વધુ સમય (19 મહિના) સુધી યુએસ ગ્રીન કાર્ડ ધરાવતા હતા. જ્હોન્સને ચાન્સેલર સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યા પછી સુનાકે આ ખુલાસો કર્યો હતો. વડા પ્રધાન જ્હોન્સને કહ્યું...
ચાન્સેલર રિશિ સુનાકના 42 વર્ષીય પત્ની અક્ષતા મૂર્તિ બ્રિટિશ મહારાણી કરતાં પણ વધુ ધનવાન છે અને લગભગ તેમના જેટલી જ મિલકતો-પ્રોપર્ટી ધરાવે છે. અક્ષતા તેમના બિલિયોનેર પિતાએ સ્થાપેલી ભારતીય કંપની ઈન્ફોસિસમાં 0.93 ટકાનો હિસ્સો ધરાવે છે જેનું અંદાજિત...
યુકેના પરિવારો જીવનનિર્વાહની કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમની બચતો 9 વર્ષમાં સૌથી વધુ ઝડપે ઘટી રહી છે. આશરે 40 ટકા પરિવારોએ લોકડાઉનના ગાળામાં પોતાની બચતો ઉભી કરી હતી પરંતુ, 60 ટકા પરિવારો આમ કરી શક્યા ન હતા.

પીઢ અભિનેતા રણધીર કપૂર ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવાનો ખુલાસો તેમના ભત્રીજા અભિનેતા રણબીર કપૂરે ખુલાસો કર્યો છે. 75 વર્ષના આ અભિનેતાએ...

વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં રોડ...

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. પાટીદાર સમાજના કદાવર નેતા અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજનીતિમાં...

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત બહાર અન્ય રાજ્યથી અને વિદેશથી આવતા પાવર ઓફ એટર્ની માન્ય કરવાની સત્તા કલેકટર પાસેથી આંચકીને સબ રજિસ્ટ્રાને સોંપી...