Search Results

Search Gujarat Samachar

 દ્રૌપદી મુર્મૂએ એનડીએના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિપદ માટે ફોર્મ ભર્યું ત્યારે બહુમતીનો આંકડો જોતાં તેમનો વિજય લગભગ નિશ્ચિત મનાતો હતો. આ પછી તેમને અન્ય પક્ષો...

બુધવાર, 27 જુલાઈએ નેટવર્ક રેઈલ અને 14 ઓપરેટર્સ ખાતે RMT યુનિયનના 40,000સભ્યો દ્વારા નોકરીઓ, વેતન અને કાર્યસ્થિતિના મુદ્દે રેલવે હડતાળ શરૂ થાય તે પહેલા જ બધા સ્ટેશનોએ અરાજકતા વ્યાપી ગઈ હતી. ટ્રેન ઓપરેટર્સે પ્રવાસીઓને ઘેર રહીને કામ કરવાની ચેતવણી...

બ્રિટનના ચેરિટી કમિશને પ્રિન્સ ચાર્લ્સને તેમની સખાવતી સંસ્થાઓ પૈકીની એકને રોકડ રકમ આપવાના કેસમાં ક્લીનચિટ આપી છે. ચેરિટી કમિશને પ્રિન્સ ચાર્લ્સને અપાયેલી...

બિનનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...

બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં...

વિશ્વમાં વિવિધ પ્રકારના ધાર્મિક સંપ્રદાયો છે જેમના હાથે હજારો લોકો અને બાળકોએ જાતીય સતામણી, મિત્રો અને પરિવારથી દૂર રહેવાનું તેમજ આધુનિક ગુલામી સહન કરી...

કેન્યાની ભર્ષ્ટાચાર વિરોધી વોચડોગ સંસ્થા એથિક્સ એન્ડ એન્ટી કરપ્શન કમિશને ઓગસ્ટ મહિનામાં દેશમાં યોજાઇ રહેલી ચૂંટણીઓમાં ભ્રષ્ટાચાર માટે દોષી ઠરી ચૂકેલા 241 ઉમેદવારોને અયોગ્ય ઠેરવ્યાં છે જ્યારે ફક્ત પાંચ ઉમેદવારને જ ચૂંટણી લડવાની પરવાનગી અપાઇ છે. 

આયર્લેન્ડમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશીઓને વર્ચ પરમિટ આપતી નવી યોજના શરૂ કરાઇ છે જેના દ્વારા તેમને નાગરિકતા મેળવવાના માર્ગ પણ ખુલ્લાં થશે. આયર્લેન્ડમાં 17000 લોકો ગેરકાયદેસર રીતે વસવાટકરી રહ્યાં છે. 

બ્રિટનમાં દર 12 પૈકીનો એક બિઝનેસ કોરોના મહામારી દરમિયાન લીધેલી સરકાર સમર્થિત લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો છે. બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં બાકી સરકાર આ પ્રકારની બાકી લોનની ચૂકવણી માટે  414...