ગ્રાહકોને માહિતી પૂરી પાડવા અંગેના નિયમોનો ભંગ કરવા માટે મેટ્રો, લોઇડ્સ અન નેટવેસ્ટ સહિતની 6 બેન્કોને કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી દ્વારા પગલાં લેવાની ચેતવણી અપાઇ છે.
ગ્રાહકોને માહિતી પૂરી પાડવા અંગેના નિયમોનો ભંગ કરવા માટે મેટ્રો, લોઇડ્સ અન નેટવેસ્ટ સહિતની 6 બેન્કોને કોમ્પિટિશન એન્ડ માર્કેટ ઓથોરિટી દ્વારા પગલાં લેવાની ચેતવણી અપાઇ છે.
બ્રિટનમાં ગેરકાયદેસર પ્રવેશ કરનારાઓને રવાન્ડા રવાના કરવાની યોજનાને અદાલતો ગેરકાયદેસર ઠેરવશે તો બ્રિટનને 120 મિલિયન પાઉન્ડનું નુકસાન થશે. રવાન્ડા સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં થયેલા કરાર પ્રમાણે અમને બ્રિટન પાસથી નાણા મળી...
યુગાન્ડાના પ્રમુખ મુસેવિનીએ દેશની જનતાને વધુ સબસિડીઓ આપવાનો અને કરવેરા ઘટાડવાનો ઇનકાર કરી દીધો છે. પ્રમુખે પોતાના દેશજોગ સંદેશામાં સીધો સંકેત આપ્યો હતો કે તેઓ ચોક્કસ ચીજવસ્તુઓ પર સબસિડી આપવા કે કરવેરા ઘટાડવાની તરફેણ કરતા નથી.
બ્રિટનની ફેમિલી અને સિવિલ કોર્ટોમાં હવે ઘરેલુ હિંસાના આરોપી પીડિતોની પૂછપરછ કરી શકશે નહીં. ડોમેસ્ટિક એબ્યુઝ એક્ટ 2021માં કરાયેલો આ સુધારો 21 જુલાઇથી અમલમાં આવ્યો છે.

ભયાનક આર્થિક કટોકટીમાં સપડાયેલા શ્રીલંકામાં આમ જનતા યોગ્ય સત્તાધીશો માટે સડકો પર સંઘર્ષ કરી રહી છે ત્યારે ટાપુ દેશની આ સ્થિતિ માટે ખરેખર કોણ જવાબદાર છે...

ભારત અને બ્રિટન વચ્ચે 21 જુલાઇના ગુરુવારના રોજ એકબીજાની શૈક્ષણિક લાયકાતને સત્તાવાર રીતે માન્યતા આપવા માટેના કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. આ કરારથી બંને...

બ્રિટનમાં માદકદ્રવ્યોના બંધાણીઓ માટે આકરા નિયમોની જાહેરાત કરાઇ છે. કોકેન અને ગાંજા જેવા ગેરકાયદેસર માદકદ્રવ્યોના વપરાશ કરનારાઓને જંગી દંડ ફટકારવા તેમજ...
નેશનલ ક્રાઇમ એજન્સીએ જણાવ્યું છે કે બ્રિટનમાં વિદેશી નાણાનું રોકાણ કરતા લોકો પર તાજેતરમાં પડાયેલા દરોડાના કારણે વિદેશીઓ ભ્રષ્ટાચાર દ્વારા કમાયેલા નાણા બ્રિટનમાં રોકતા ખચકાઇ રહ્યાં છે. તાજેતરના સપ્તાહોમાં કાયદાકિય વ્યવસાયમાં સંકળાયેલા સહિત લગભગ...

વિશ્વના નાના દેશોને દેવાની માયાજાળમાં ફસાવી નાદાર બનાવવાનો કારસો કરનાર ચીની ડ્રેગન પોતે બેંકિંગ અંધાધૂંધીમાં ફસાયો છે. એપ્રિલ મહિનાથી હેનાન અને એન્હુઇ...
ગુજરાતીઓમાં અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિતના વિદેશોમાં સ્થાયી થવાનું એટલું ઘેલું છે કે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકતાં પણ અચકાતા નથી. સાથે સાથે તેઓ ગેરકાયદેસર રીતે વિદેશમાં પ્રવેશ કરાવતી ટોળકીઓની છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે.