Search Results

Search Gujarat Samachar

યુગાન્ડાની સરકારે દેશમાં લદાયેલા ઇબોલા સંબંધિત તમામ નિયંત્રણો હટાવી લીધાં છે. યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવિનીએ શનિવારે જાહેરાત કરી હતી કે ઇબોલા મહામારીને...

ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાથી ચોખાની નિકાસ પર નિયંત્રણો લદાયા બાદ આફ્રિકન દેશોમાં ચોખાની તીવ્ર અછત વર્તાઇ રહી છે. દુકાળના કારણે ઘરઆંગણે ચોખાની કિંમતોને...

બર્મિંગહામમાં માંસ કાપવાના છરા વડે જમાઇ પર હુમલો કરનાર સસરાને તાજેતરમાં સાડા આઠ વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. ભારતની મુલાકાત લેવાના મામલે થયેલા વિવાદમાં સસરા ભજનસિંહે તેમના જમાઇ પર હુમલો કર્યો હતો.

પૂર્વ ઇંગ્લેન્ડના નોર્ધમ્પ્ટનશાયર ખાતે ભારતીય મૂળની એક નર્સ અને તેના બે બાળકો ગંભીર ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસે આ ટ્રીપલ મર્ડર કેસની તપાસ શરૂ કરી છે.

રાજ્યભરમાં જાહેર રસ્તા પર ગેરકાયદે બાંધવામાં આવેલાં ધાર્મિક બાંધકામોના મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સ૨કા૨ને નિર્દેશ આપ્યો છે કે, આ અંગે ગૃહસચિવ સમક્ષ જવાબ રજૂ કરે.

અમેરિકામાં બીજી વાર ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી માટે પકડાયેલ ભારતીય નાગરિક અશોક પટેલને બે વર્ષ કેદની સજા થઇ શકે છે. બે વર્ષ પહેલાં અશોક પટેલ અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ માટે ઝડપાતાં તેને દેશનિકાલ કરાયો હતો.

ઉત્તર લંડનની એક સ્ટ્રીટમાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજપડી હતી. 

પોરબંદરના કીર્તિ મંદિર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે, પરંતુ ગાંધીજીનું જન્મસ્થળ જર્જરિત બન્યું હોવાથી પ્રવાસીઓએ માત્ર નીચેનો ઓરડો નિહાળી...

પાકિસ્તાનના કરાચી સ્થિત કથિત ISI એજન્ટ હમીદ ઉર્ફે પૂનમ શર્મા સાથે સુરતના દીપક સાળુંકેએ કરેલું વોટ્સએપ ચેટિંગ તેના મોબાઇલ ફોનમાંથી સુરત એસ.ઓ.જી.ને મળી આવ્યું...

ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પ્રમુખ સિરિલ રામાફોસા સામે મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવાના પ્રસ્તાવને  દક્ષિણ આફ્રિકાની સંસદે ફગાવી દેતાં હવે રામાફોસા...