Search Results

Search Gujarat Samachar

દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વાંકાનેરની એન. આર. દોશી આંખની હોસ્પિટલ ખાતે ૧૬મી જાન્યુઆરીથી ૨૩મી જાન્યુઆરી સુધી ભવ્ય નેત્રયજ્ઞ થયો હતો. જેમાં આંખના પડદા,...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૨-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે...

બેડફર્ડના કોર્ન એક્સચેન્જ હોલ ખાતે તાેજતરમાં ભારતના પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરાઇ હતી. જેમાં સ્થાનીક અગ્રણીઅો સહિત ૭૦૦ ભારતીયોએ ઉપસ્થિત રહ્યા હતા....

૩૦ વર્ષની જેમ્મા આર્ટરટન હોલીવુડ ફિલ્મોમાં પોતાના અદ્ભુત કામણ પાથરે છે. આ અભિનેત્રીએ તસવીરમાં પહેર્યો છે તે ડ્રેસને સાડી કહી શકાય? આજકાલ ભારતીય વસ્ત્ર...

કાળા નાણાંની હેરફેર ટાળવા મોટી રકમની નોટો ઉપયોગમાં લેવા પર પાબંદી ફરમાવવામાં આવી છે. ડોલર, પાઉન્ડ, યેન, યુયાન કે ફ્રેન્ચ ફ્રાન્કની ૫૦૦, ૧૦૦ કે ૫૦ના દરની નોટો છાપવા પર હવે નિયંત્રણ લાદવાનો પ્રસ્તાવ થયો છે.

બ્રિટીશ ચાન્સેલર અોફ એક્સચેકર જ્યોર્જ અોસબર્ને યુરોપિયન યુનિયનના વિવાદને લક્ષમાં રાખીને લગભગ ૧૦૦ બિલિયન ડોલરનું ભંડોળ જમા કર્યું છે. આ પાછળનો આશય એવો છે કે જો યુરોપિયન યુનિયનથી અલગ પડવાના કારણે પાઉન્ડનો ભાવ ગગડે તો આ ભંડોળની મદદથી ડોલર ખરીદીને...

જો વિશ્વમાં આર્થિક અને સંરક્ષણના ક્ષેત્રે પોતાનું આધિપત્ય અને વગ જમાવવી હોય તો નૈસેના મજબુત હોય તે અત્યંત જરૂરી છે. ભારતીય નૈસેના પણ આધુનિક યુગ માટે સક્ષમ બનવા મક્કમ પગલા ભરી રહી છે. વિશ્વના મુખ્ય દેશો નીચે પ્રમાણે સંરક્ષણ માટે બજેટ ફાળવી રહ્યાં...

વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિ ગણાતા સિયાચીન ગ્લેશિયરમાં પ્રચંડ હિમસ્ખલનના છ દિવસ બાદ આશરે ૨૫ ફૂટ ઊંડા બરફના ઢગલા નીચેથી જીવિત મળેલા ઇંડિયન આર્મીના લાન્સ...