Search Results

Search Gujarat Samachar

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિર – વિશ્વ શાંતિ કેન્દ્ર રજત મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની...

આર્જેન્ટિનામાં એમેચ્યોર યૂથ ટીમોની એક લીગ મેચમાં રેડ કાર્ડ દર્શાવવાથી નારાજ થયેલા ફૂટબોલરે મેદાન પર જ રેફરીને ગોળીઓ મારી દીધી હતી. કોરડોબામાં સ્થાનિક યૂથ ટીમો વચ્ચે મેચ ચાલી રહી હતી ત્યારે ૪૮ વર્ષીય રેફરી સિઝર ફ્લોરેસે એક ખેલાડીને રેડ કાર્ડ...

સુપ્રીમકોર્ટે કોંગ્રેસને આંચકો આપતાં અરુણાચલ પ્રદેશમાં યથાસ્થિતિ જાળવી રાખવાના પોતાના આદેશને ૧૮મી ફેબ્રુઆરીએ પાછો ખેંચી લીધો હતો. કેન્દ્રિય પ્રધાનમંડળે ૧૭મી ફેબ્રુઆરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હટાવવાની ભલામણ કરી હતી. તેના થોડા કલાકો બાદ કોર્ટે...

અસમ રાજ્યના ગુવાહાટી અને શિલોંગમાં યોજાયેલી ૧૨મી સાઉથ એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો જાળવી રાખતાં ૧૮૮ ગોલ્ડ, ૯૦ સિલ્વર અને ૩૦ બ્રોન્ઝ સાથે...

માઈક્રોસોફટ ઈન્ડિયાએ એજ્યુકેશન ઈનોવેટર્સના ૨૦૧૫-૨૦૧૬ના કલાસમાં રાજકોટની બીજલ દામાણી સહિત ગુજરાતમાંથી છ ઈનોવેટિવ એજ્યુકેટર્સ અને બે શોકેસ સ્કૂલોની પસંદગી કરી છે. માઈક્રોસોફટે સમગ્ર ભારતમાંથી ૧૬૮ માઈક્રોસોફટ ઈનોવેટિવ એજ્યુકેટર (MIE) એકસ્પર્ટસ...

લશ્કરમાં ફરજ બજાવ્યા બાદ સરપંચ બનેલા રાજેન્દ્રસિંહ જાડેજાએ ગોંડલ તાલુકાના મેસપર ગામની ૨૦ વર્ષ જૂની પાણી સમસ્યાનો ઉકેલ લાવી દીધો. ૧૯૯૪માં સૈન્યનિવૃત્તિ...

વડોદરાના માર્કંડ ભટ્ટે આંખો મીચી લીધી. ગુજરાતનાં નાટ્યક્ષેત્રે થોડાક સમય પહેલાં પદ્મારાણીનું અવસાન થયું તે પછીની આ વિદાય રંગભૂમિના કલાકારોને શોક સંતપ્ત...

ભારત પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં શરૂ કરાયેલી શાંતિમંત્રણાના ભાગરૂપે બંને દેશોના વિદેશ સચિવો વચ્ચેની બેઠકમાં એવું સ્પષ્ટ થયું છે કે, ઇસ્લામાબાદ કાશ્મીરને મુખ્ય મુદ્દો બનાવવા વલખાં મારે છે. પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફના વિદેશી બાબતોના સલાહકાર...

શનિ શિંગણાપુરમાં શનિની મૂર્તિ પર તેલ ચઢાવવા મહિલાઓને અધિકાર અપાવવા માટે સાતમી ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં પુરુષો પર પણ શનિદેવની પૂજાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો...

યુકેમાં ૨૦૦૭માં ધૂમ્રપાન પર લાગેલા પ્રતિબંધથી હાર્ટ એટેકમાં ૪૨ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મહત્ત્વપૂર્ણ સંશોધનમાં જણાવાયું છે કે ધૂમ્રપાન પ્રતિબંધના પરિણામે આડકતરા એટલે કે પેસિવ સ્મોકિંગની અસરથી થતા હાર્ટએટેકમાં ઘટાડો થયો છે. આ સંશોધનમાં...