Search Results

Search Gujarat Samachar

કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ઘાટીમાં 26 નિર્દોષ પ્રવાસીઓના હત્યાકાંડ બાદ કાશ્મીરના પ્રવાસો ધડાધડ રદ થઈ રહ્યા છે. કાશ્મીર પ્રવાસનું 80 ટકા બુકિંગ કેન્સલ થયું છે. આતંકી હુમલા બાદ અમદાવાદ સહિત ગુજરાતભરના ટૂર એજન્ટોની ઓફિસો પર બુકિગ રદ કરવા અંગેના...

બૈસરનમાં આતંકી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનું બુકિંગ કેન્સલ થયું છે. ટૂરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થઈ છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં 50 ટકા બુકિંગ કેન્સલ થયાં છે. કેટલાંય...

લેસ્ટર મેલા ફેસ્ટિવલનું 16 અને 17 ઓગસ્ટના રોજ એબી પાર્ક ખાતે કરાશે. મેળામાં બે દિવસ ભારતીય કલા,સંસ્કૃતિ, સંગીત અને વ્યંજનોનો રસથાળ પીરસાશે. 

ધ બ્રિટિશ ઈન્ડિયન એન્ડ જ્યુઈશ એસોસિયેશન (BIJA) દ્વારા રવિવાર 27 એપ્રિલ 2025ના દિવસે ‘વિઝિટ જ્યુઈશ ઈન્ડિયા (વર્ચ્યુઅલી)!!’ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. આ...

ઓલિમ્પિકના આયોજન માટે સરકારે દાવેદારી કરી છે. તેની સાથે જ શહેરમાં જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારી શરૂ કરાઈ છે. ઓલિમ્પિક માટે જ્યાં પણ સ્પોર્ટ્સ સંકુલ બનશે તેને મેટ્રો ટ્રેન સાથે કનેક્ટ કરાશે, જેથી લોકોને ઝડપી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા...

એરપોર્ટ પર બોગસ ફ્રેન્ચ પાસપોર્ટ સાથે આણંદના કરમસદના યુવકની ધરપકડ કરાઈ છે. આ બોગસ પાસપોર્ટ યુવકે ઝડપથી કેનેડા પહોંચી જવા રૂ. 3 લાખ આપી મહારાષ્ટ્રના બે એજન્ટો પાસેથી બનાવડાવ્યો હતો. આ યુવક અમદાવાદથી દોહા થઈને કેનેડા જવાનો હતો. આ અંગે એરપોર્ટ...

પહલગામ આતંકવાદી હુમલાના પગલે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન યુદ્ધની કગાર પર પહોંચી ગયાં છે. 1947માં બંને દેશ આઝાદ થયા ત્યારબાદ 4 યુદ્ધ લડી ચૂક્યાં છે પરંતુ આજ સુધી કેન્દ્રવર્તી કાશ્મીર વિવાદનું કોકડું ઉકેલી શકાયું નથી. યુદ્ધોમાં ભારતને પહોંચી...

ભારે હોબાળા બાદ ચાન્સેલર રેચલ રીવ્ઝ નોન ડોમ્સ પરના ટેક્સ હળવા કરવા તૈયાર થઇ ગયા છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રીવ્ઝે સ્વીકાર્યું છે કે લેબર સરકાર નોન ડોમ્સ ટેક્સમાં રાહત આપવા જઇ રહ્યાં છે. 6 એપ્રિલથી યુકેમાં નોન ડોમ્સ સ્ટેટસ ધરાવતા લોકો...

ફિલ્મ ‘કેસરી-2’થી મોટા પરદે ફરી ચમકેલા આર. માધવને બાળકોને ભણાવાતા ઈતિહાસ સામે સવાલ ઉઠાવ્યા છે. એક મુલાકાતમાં માધવને સવાલ ઉઠાવ્યો કે પાઠયપુસ્તકો તૈયાર કોણ...

શાહરુખ ખાને 58 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ સતત આગેકૂચ જારી રાખી છે. બ્લોકબસ્ટર ફિલ્મો સાથે કમબેક બાદ શાહરુખે મેટ ગાલામાં ડેબ્યુ કરવાનો નિર્ણય લીધો છે. આ...