Search Results

Search Gujarat Samachar

વેસ્ટ મિડલેન્ડમાં સપ્ટેમ્બર 2023માં એક રહેવાસી પર સ્કોર્પિયન સબ મશીનગન દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરી ભાડાની રોલ્સ રોયસ કારમાં ફરાર થઇ ગયેલા મોહમ્મદ ખાનને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા 15 વર્ષ અને 6 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. 

ભારતના વિદેશ રાજ્ય મંત્રી કિર્તી વર્ધને સંસદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, વર્ષ 2023માં વિવિધ દેશોમાં 86 ભારતીય નાગરિકો પર ક્યાં તો હુમલા કરાયા હતા અથવા તો હત્યા થઇ હતી. 

પોતાની 15 વર્ષની દીકરીના શારીરિક શોષણ માટે એક નરાધમને વેચી દેનારી માતાને પાંચ વર્ષ અને તેની દીકરીને ખરીદનાર નરાધમને 12 વર્ષ કેદની સજા કરાઇ હતી.

કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ કેટે ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને એક ઉમદા ઉદાહરણ આપી પૂરવાર કરી દીધું છે કે છેલ્લા શ્વાસ સુધી લડી જીવનને માણવું જોઇએ.

સ્વરોત્તમ અને સૂરોત્તમ તરીકે ઓળખાતા પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયનું મુંબઈ ખાતે 90 વર્ષની વયે નિધન થયું છે. આ સાથે જ ગુજરાતી કાવ્ય-સંગીતનો એક સંગીતમય...

ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અને સ્પેશ્યિલ રિપ્રેઝન્ટેટિવ (એસઆર) અજિત ડોભાલ મંગળવારે ચીનના પ્રવાસે બૈજિંગ પહોંચ્યા છે. ચીન પ્રવાસ દરમિયાન ડોભાલ...

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોગંદવિધિ બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદના સંસ્થાપક સાધુતાની મૂર્તિ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની ભવ્ય મૂર્તિ લંડનથી 31 કલરના રંગબેરંગી 40 હજાર...

સીરિયામાં તખ્તાપલટની સાથે જ મિડલ ઇસ્ટનું ચિત્ર જ બદલાઇ ગયું છે. 13 વર્ષના લાંબા ગૃહયુદ્ધ બાદ દાયકાઓથી સીરિયામાં સત્તા પર રહેલા બશર અલ અસદને દેશ છોડીને રશિયામાં રાજ્યાશ્રય લેવાની ફરજ પડી છે જેના પગલે આ પ્રદેશના જીઓપોલિટિકલ સમીકરણો જ બદલાઇ ગયાં...

લંડનઃ પરજિયા પટ્ટણી એસોસિયેશનના પૂર્વ સેક્રેટરી, વાઈસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ કાન્તિલાલ મગનલાલ પટ્ટણીનું 10 ડિસેમ્બરે લંડનમાં અવસાન થયું છે. તેમનો...