Search Results

Search Gujarat Samachar

લગભગ નવ વર્ષથી વિના સુનાવણી ભારતમાં કસ્ટડીમાં રાખવામાં આવેલા બ્રિટિશ નાગરિક જગતાર સિંહ જોહલને દિલ્હી હાઈકોર્ટે મોટી રાહત આપતાં જામીન મંજૂર કર્યા છે. જોકે,...

બીબીસીની પત્રકાર કેટરિન નાયને હેરાન-પરેશાન કરવાના મામલે દોષિત ઠરેલા ત્રણ પુરુષોએ કરેલી અપીલ અદાલતે ફગાવી દીધી છે. નાય 'એ વેરી બ્રિટિશ કલ્ટ'  પોડકાસ્ટ શ્રેણી...

ધ બીટલ્સ, ટેલર સ્વિફ્ટ અને એડ શીરન જેવા જાણીતા કલાકારોના નકલી રેકોર્ડ્સ બનાવીને 2.7 મિલિયન પાઉન્ડની કમાણી કરનાર ભેજાબાજ રિહાન એહમદને ત્રણ વર્ષ અને છ મહિનાની...

શ્રોપશાયર કાઉન્ટી સ્થિત ટેલફોર્ડ શહેરમાં શીખ બસ ચાલક પર કથિત રીતે હુમલો કરી બસની લૂંટ ચલાવવામાં આવી હતી. આ સિવાય લૂંટાયેલી બસને રોંગ સાઇડમાં હંકારીને અનેક...

ભારતના ટોચના ઉદ્યોગસમૂહ ટાટા જૂથમાં છેલ્લા કેટલાક સમયથી અંદરખાને પ્રવર્તતા મતભેદો હવે જાહેરમાં આવી ગયા છે. ગયા ગુરુવારે ટાટા સન્સના બોર્ડ દ્વારા બે મોટા...

સ્પેન્સરે દાવો કર્યો હતો કે ડાયનાના મૃત્યુના સમાચાર મળ્યા પછી તેમને ચાર્લ્સનો ફોન આવ્યો હતો, જેમાં તેમનો અવાજ અસાધારણ રીતે ઉત્સાહિત જણાતો હતો. મને અન્ય...

સ્વર્ગસ્થ પ્રિન્સેસ લેડી ડાયનાના ભાઇ ચાર્લ્સ સ્પેન્સર દ્વારા લિખિત પુસ્તક સ્વાન સોંગ્સ ડાયના માય સિસ્ટરમાં કરાયેલા દાવાઓ અંગે સ્પેન્સર પરિવાર અને રાજવી...

ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી પોતાની સ્વર્ગસ્થ માતા ડાયના પર એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. પ્રિન્સ હેરી આગામી વર્ષે...