Search Results

Search Gujarat Samachar

યુરોપમાં મોંઘવારી, જીવનનિર્વાહ, શિક્ષણ, રહેણાંક સહિતની સમસ્યાઓ સંદર્ભે આંદોલનો થઈ રહ્યા છે ત્યારે બ્રિટિશ સૈનિકોએ દેશના રક્ષણાર્થે યુદ્ધ અને બલિદાન આપવા માટે સજ્જ થઈ જવું જોઈએની હાકલ દેશના લશ્કરી વડા જનરલ સર રોય વોકર દ્વારા કરવામાં આવી છે. આ...

બ્લિક રોથેનબર્ગના સીઈઓ નિમેશભાઈ શાહના કહેવા અનુસાર પ્રોપર્ટી રીલિફ ફેરફારો વ્યક્તિગત ટેક્સ બિલ્સથી આગળ જઈ શકે છે. પારિવારિક બિઝનેસીસ યુકે ઈકોનોમીની કરોડરજ્જુ સમાન છે અને ઘણા બિઝનેસીસ નોંધપાત્ર વ્યક્તિગત બલિદાન અને લાંબા ગાળાના રોકાણો સાથે દાયકાઓ...

સધર્ક ક્રાઉન કોર્ટે 16 ઓક્ટોબરે ફાર્માસિસ્ટ જિજ્ઞેશ પટેલ અને તેના સાથીદાર રાહિલ પટેલને 1.3 મિલિયન પાઉન્ડના NHS પ્રિસ્ક્રિપ્શન ફ્રોડમાં 6-6 વર્ષની જેલની સજા ફરમાવી હતી. સધર્ક ક્રાઉન કોર્ટમાં ત્રણ સપ્તાહની ટ્રાયલના પગલે તેમને ખોટી રજૂઆતની છેતરપીંડી...

ભારતમાંથી 1950ના દાયકામાં ખરીદાયેલા દુર્લભ ગુલાબી હીરાની પહેલી વાર નીલામી થશે. વીંટીમાં જડેલા 24 કેરેટના આ હીરાની અંદાજિત કિંમત છે 172 કરોડ રૂપિયા. 

મધરાત્રે ઊંઘ ઊડી જવી કે ઊંઘ ન આવવાની સમસ્યા આજે ઝડપથી વધી રહી છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય ગણીને નકારી કાઢે છે અને એવું વિચારે છે કે તે ફક્ત તણાવ કે...

સેલ્ફ-ડ્રાઇવ કારથી માંડીને સેટેલાઇટ થકી ઇન્ટરનેટ જેવી ક્રાંતિકારી ટેકનોલોજી લાવવા માટે જાણીતા એલન મસ્ક હવે ઓટોમોબાઇલ ક્ષેત્રે નવતર કૌતુક લઇને આવ્યા છે....

રિફોર્મ યુકે પાર્ટીમાં નવી કટોકટી સર્જાઈ છે. પાર્ટીના કાઉન્સિલરો અને ચૂંટણીના ઉમેદવારો દ્વારા હિંસાની ધમકી, સ્ત્રીદ્વેષ અને રેસિસ્ટ મંતવ્યોને ITV ના અંડરકવર પત્રકારે ફિલ્મિંગ કરી લેતા સનસનાટી મચી હતી. પાર્ટીના ત્રણ કાફન્સિલરોએ આ પગલે રાજીનામાં...

આજકાલ બજાર જાતજાતના ક્રિમથી ઉભરાય છે. કોલ્ડ ક્રિમ, મોઈશ્ચરાઈઝર ક્રિમ, નાઈટ ક્રિમ, સનબ્લોક ક્રિમ વગેરે વગેરે... પરંતુ કયું ક્રિમ ક્યારે વાપરવું એ બાબતથી...

સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ થિન્ક ટેન્કના ચોંકાવનારા અભ્યાસ અનુસાર બ્રિટનમાં 2014થી સર્જાયેલી નવી પાંચમાંથી ચાર નોકરીઓ બ્રિટિશ નાગરિકને નહિ, પરંતુ ઓવરસીઝ વર્કર્સના ફાળે ગઈ છે. ગત 12 વર્ષમાં બ્રિટનમાં વર્કફોર્સ માટે 3.7 માલિયન નોકરીઓ ઉમેરાઈ છે.