Search Results

Search Gujarat Samachar

સરકાર દ્વારા વિઝા નિયમોમાં કરવામાં આવેલા આકરા સુધારાને પગલે યુનાઇટેડ કિંગડમની યુનિવર્સિટીઓએ ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા અને બાંગ્લાદેશ સહિતના વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવાનું શરૂ કર્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવાયાત્રા’નો વડનગર ખાતે ભવ્ય સમાપન સમારોહ બુધવારે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ,...

યરૂશલમના મહાને યહુદા બજારમાં ચૂંટણી પોસ્ટરો વચ્ચે ફળ વેચતા 76 વર્ષીય અબ્રાહમ લેવીને વિશ્વાસ છે કે નેતન્યાહૂ ફરી સરકાર બનાવશે. તેઓ કહે છે, 'નેતન્યાહૂએ પોતાનું...

ચાર રાજ્યની 6 બેઠક પર થયેલી પેટાચૂંટણીનાં પરિણામો પૈકી પશ્ચિમ બંગાળની બંને વિધાનસભા સીટ અને આસામની એક લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે. તામિલનાડુની બંને સીટ...

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે હિરાસર એરપોર્ટ પરથી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાના સમાચાર છે. ડિસેમ્બરના અંત સુધીમાં રાજકોટથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જો આ સેવા શરૂ થશે તો સૌરાષ્ટ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય મુસાફરી...

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં અદભુત શૌર્ય દાખવનારા મહાવીર ચક્ર વિજેતા કર્નલ ધર્મવીર સિંહનું નિધન થયું છે. 1971ના યુદ્ધમાં 8 ગ્રેનેડિયર્સના તત્કાલીન મેજર સિંહે 5 ડિસેમ્બરે ‘ચમન ખુર્દ’ પર કબજો મેળવ્યો હતો. ત્યારબાદ 10-11 ડિસેમ્બરે મુશ્કેલ ગણાતા...

બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ વિસ્તારમાં પાકિસ્તાન કોસ્ટગાર્ડની બે નૌકાઓ પર મોટો હુમલો થયો છે. આમાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના 13 જવાનો માર્યા ગયા છે. અન્ય કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

કચ્છની કોટડા ચેકપોસ્ટ નજીક ગુરુવારે રાત્રે 32 શ્રમિકો ભરેલી બોલેરો પિકઅપ ગાડી અને ડમ્પરના અકસ્માતમાં 7 શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, 40 ચોરસ ફૂટના પિકઅપના ડાલામાં 30 શ્રમિકોને ઠાંસીને ભરાયા હતા. ટક્કર...

ભારતે રશિયા-યુક્રેન યુદ્ધથી પેદા થતા તાત્કાલિક જોખમોને ઘટાડવા માટે ત્રણ ભાગનો યુદ્ધવિરામ પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવનો હેતુ ઊર્જા સુવિધાઓ અને અન્ય જરૂરી માળખાગત સુવિધાઓ પરના હુમલા અટકાવવા, કાળા સમુદ્રના બંદરો પરથી અનાજ અને ઊર્જાની અવરજવર...

પ્રખ્યાત ભારતીય ક્રિકેટરો હર્ષલ પટેલ, રાહુલ તેવટિયા અને જયંત યાદવના કરોડો રૂપિયા મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની બીઝેડ (BZ) ગ્રૂપની પોન્ઝી સ્કીમોમાં ફસાયેલાં નાણાં પાછા મેળવવા આ ક્રિકેટરોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આઇપીએલ ફ્રેન્ચાઇઝી ગુજરાત...