સ્કોટિશ પાર્લામેન્ટમાં સ્કોટિશ હિન્દુ ફાઉન્ડેશન દ્વારા 4 નવેમ્બરે ગાર્ડન લોબીમાં આયોજિત પ્રથમ દિપાવલી રિસેપ્શનમાં ચૂંટાયેલા રાજકીય અને કોમ્યુનિટી અગ્રણી પ્રતિનિધિઓ સ્કોટલેન્ડમાં હિન્દુઓ સામે અવરોધો દૂર કરવા અને સેવાને ઉજવવા એકત્ર થયા હતા. ફાઉન્ડેશને...

