Search Results

Search Gujarat Samachar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાથ ધરેલા પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા અને સામાજિક સમરસતાનાં કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી છે....

શક્તિપીઠ અંબાજી ખાતે બેસતા વર્ષના પ્રથમ દિવસથી લાભપાંચમ સુધી ભક્તોએ માતાજીનો ભંડારો છલકાવ્યો હતો. અંબાજી મંદિર નીચે આવેલા ભંડાર ગણતરીમાં સીસીટીવીની દેખરેખમાં ભંડાર ગણતરી કરાઈ હતી. અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદી અને મંદિરનો સ્ટાફ ગણતરીમાં...

વિશ્વપ્રસિદ્ધ પંજાબી ગાયક અને અભિનેતા દિલજિત દોસાંજે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વડનગરનાં પ્રાચીન મંદિરો, સ્થાપત્યો...

સુમુલ ડેરીમાં ચૂંટણી બાદ ભાજપના આંતરિક ખટરાગમાં બદલાયેલાં રાજકીય સમીકરણો અને ડિરેક્ટરો વચ્ચે જૂથવાદમાં ખેંચતાણની સીધી અસર હવે ડેરીના વહીવટી માળખા પર જોવા મળી છે. ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિતે પોતાની નિવૃત્તિને હજુ 11 મહિના જેટલો સમય...

કચ્છમાં રવિવારે બપોરે 1.28 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો નોંધાયો હતો. ગુજરાત સરકારની ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR)ના આંકડા મુજબ આ આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 18 કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ (NNE) દિશામાં...

વરાછા ખાતે 25 વર્ષીય BHMS મહિલા તબીબના રહસ્યમય મોતથી ચકચાર મચી છે. મૂળ અમરેલીના અને સુરતના વરાછામાં રહેતાં જ્હાનવી અશોકભાઈ વાઘેલા ગુરુવારે કતારગામના લેક ગાર્ડનમાં ગયાં હતાં, ત્યાં તેણે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તેમને હોસ્પિટલમાં ખસેડતાં...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાને બરાબર એક વર્ષની વાર છે ત્યારે પાટીદાર અનામત આંદોલનને લગતું ભૂત ફરી એક વખત ધૂણતાં રાજકીય મોરચો ગરમાયો છે. આંદોલનને દસ...

ગુજરાત ટૂંક સમયમાં હવે સિંહ, દીપડા, વાઘ અને ચિત્તા જેવાં બિલાડી કુળનાં પ્રાણીઓ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બની જશે. ગુજરાતમાં આગામી 3 મહિનામાં ચિત્તા...

ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં કોળી સમાજના નેતા અને ગુજરાતના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ વિરોધીઓને જવાબ આપ્યો...

કેન્યાની વર્તમાન વિશ્વ અને પૂર્વ ઓલિમ્પિક મેરેથોન ચેમ્પિયન પેરેસ જેપચિરચિર સામે ડોપિંગના કેસમાં ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાવાયો છે. એથેલેટિક્સ ઈન્ટિગ્રિટી...